enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Sexual Reproduction in Flowering Plants
ચંપો (Michelia) માં કયા પ્રકારનું અંડપ (carpel) જોવા મળે છે?
- A દ્વિઅંડપી, યુક્તઅંડપી
- B બહુઅંડપી, મુક્તઅંડપી
- C બહુઅંડપી, યુક્તઅંડપી
- D દ્વિઅંડપી, મુક્તઅંડપી
Answer & Solution
Correct Answer
(B) બહુઅંડપી, મુક્તઅંડપી
Step-by-step Solution
Detailed explanation
B
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from BIOLOGY
- રંગસૂત્રોની વર્તણૂક જનીનોની વર્તણૂકની સમાંતર હતી' __________ દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવી હતી.GUJCET 2022 Hard
- નામનિર્દેશન દર્શાવો.
GUJCET 2021 Medium - પ્રદેહ (Nucellus), મહાબીજાણુ માતૃકોષ (Megaspore Mother Cell), ક્રિયાશીલ મહાબીજાણુ (functional Megaspore) અને માદા જન્યુજનક (female gametophyte) ના કોષોની અનુક્રમે પ્લોઈડી (ploidy) શું હશે?GUJCET 2021 Hard
- ___________ દ્વારા જૈવ-વિવિધતા શબ્દ પ્રચલિત કરવામાં આવ્યો છે.GUJCET 2026 Hard
- અંકુરણ દરમિયાન બીજમાં ઓક્સિજન અને પાણીનો પ્રવેશ __________ દ્વારા સુવિધા આપવામાં આવે છે.GUJCET 2021 Easy
- વિધાન A : DNA કોષરસપટલમાંથી પસાર થઈ શકતો નથી.
કારણ R : DNA જલવિતરાગી અણુ છે.GUJCET 2022 Medium
More PYQs from GUJCET
- ડાયોડમાં ફોરવર્ડ વોલ્ટેજ વધારતાં ડિપ્લેશન સ્તરની જડાઈ_________GUJCET 2020 Medium
- પ્રતિક્રિયા \(3 ClO ^{-} \rightarrow ClO _3^{-}+2 Cl ^{-}\) નીચેના બે પગલાંમાં થાય છે:
(i) \(ClO ^{-}+ ClO ^{-} \xrightarrow{ K _1} ClO _2^{-}+ Cl ^{-}\) (ધીમું પગલું)
(ii) \(ClO _2^{-}+ ClO ^{-} \xrightarrow{ K _2} ClO _3^{-}+ Cl ^{-}\)(ઝડપી પગલું)
પછી આપેલ પ્રતિક્રિયાનો દર \(=\) _____ .GUJCET 2015 Hard - નીચેના પૈકી કયા એસિડમાં -COOH સમૂહ હોતો નથી ?GUJCET 2015 Hard
- આકૃતિમાં દર્શાવેલ પરિપથ માટે (i) \(v_A>v_B\) અને (ii) \(V_B>V_A\), બંને કિસ્સા માટે બિંદુ A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ ________ \(\Omega\) અને ________\(\Omega\) છે.
(અહીં ડાયોડ \(D _1\) અને \(D_2\) આદર્શ ડાયોડ છે તેમ સ્વીકારો)
GUJCET 2017 Medium - ગ્લુકોઝને ગ્લુકોપાયરેનોઝ શા માટે કહે છે ?GUJCET 2019 Easy
- આપેલ આકૃતિમાં "X"ના સ્થાને કયો એમિનો એસિડ આવેલ હશે ?
GUJCET 2023 Medium