ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electrostatic Potential and Capacitance

આકૃતિમાં દર્શાવેલ પ્લેટનું ક્ષેત્રફળ A અને ક્રમિક પ્લેટો વચ્ચેનું અંતર d છે, તો A અને B બિંદુઓ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું હશે ?.
image

  1. A \(\frac{2}{3} \frac{A \varepsilon_0}{d}\)
  2. B \(\frac{3}{2} \frac{A \varepsilon_0}{d}\)
  3. C \(\frac{ A \varepsilon_0}{d}\)
  4. D આમાંથી એકપણ નહીં.
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(\frac{2}{3} \frac{A \varepsilon_0}{d}\)

Step-by-step Solution

Detailed explanation

(A)
image
\(C_1\) અને \(C_2\) ના સમાંતર જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ
\(C^{\prime}=C_1+C_2=C+C=2 C\)
\(C^{\prime}\) અને \(C_1\) ના શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ
\(\begin{array}{l}C^{\prime \prime}=\frac{C^{\prime} C_3}{C^{\prime}+C_3}=\frac{(2 C) C}{2 C+C} \\ C^{\prime \prime}=\frac{2}{3} C=\frac{2}{3} \frac{A \varepsilon_0}{d}\end{array}\)
Same subject
Explore more questions on app
From GUJCET
Explore more questions on app