enEnglishguગુજરાતી
GUJCET · Physics · Ray Optics and Optical Instruments
સમાન 25 cm કેન્દ્રલંબાઈવાળા બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સના સંયોજનનો પાવર શું છે?
- A શૂન્ય
- B 25D
- C અનંત
- D 8D
Answer & Solution
Correct Answer
(A) શૂન્ય
Step-by-step Solution
Detailed explanation
બહિર્ગોળ લેન્સનો પાવર: \( P_1 = \frac{1}{f_1} = \frac{1}{+0.25 \text{ m}} = +4 \text{ D} \) અંતર્ગોળ લેન્સનો પાવર: \( P_2 = \frac{1}{f_2} = \frac{1}{-0.25 \text{ m}} = -4 \text{ D} \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક કેપેસિટર C ને DC પ્રાપ્તિસ્થાન સાથે જોડેલ છે, તો કેપેસિટરનું રિએકટન્સ હશે.GUJCET 2018 Easy
- એલ્નિકો __________ ની મિશ્ર ધાતુ છે.GUJCET 2019 Easy
- બેટરી દ્વારા આપેલ સર્કિટને પૂરો પાડવામાં આવેલ કુલ પ્રવાહ ________ છે.
GUJCET 2009 Hard - એક વિદ્યુતપ્રવાહ 8 A ના DC પ્રવાહ અને I = 6 sin ωt A ના AC પ્રવાહનો બનેલો છે, તો પરિણામી પ્રવાહનું rms મૂલ્ય __________.GUJCET 2014 Easy
- પૂર્ણ તરંગ રેક્ટિફિકેશનમાં આઉટપુટ આવૃત્તિ 100 Hz, હોય તો ઈનપુટ આવૃત્તિ ___________.GUJCET 2026 Easy
- 1 cm ત્રિજ્યા અને 0.5 m લંબાઈનો એક સોલેનોઇડ 250 આંટા ધરાવે છે. તેમાંથી 5A વિધુતપ્રવાહ પસાર થાય છે. સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે ?GUJCET 2023 Easy
More PYQs from GUJCET
- જો કે, ઝિરકોનિયમ 4d-સંક્રાંતિ શ્રેણીમાં છે અને હોફનિયમ-5d સંક્રાંતિ શ્રેણીમાં છે તેમ છતાં, તેઓ સમાન ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો ધરાવે છે. કારણ કે _____.GUJCET 2020 Medium
- \(\sin ^{-1}\left(\sin \frac{3 \pi}{5}\right)=\) ___________.GUJCET 2026 Easy
- નિશ્ચાયક \(\left|\begin{array}{ccc}2 & 3 & 5 \\ 1 & 0 & 7 \\ -1 & -2 & 4\end{array}\right|\) ના ઘટક 7 ના ઉપનિશ્ચાયક તથા સહઅવયવનો સરવાળો _________ છે.GUJCET 2021 Easy
- ચંપો (Michelia) માં કયા પ્રકારનું અંડપ (carpel) જોવા મળે છે?GUJCET 2022 Hard
- અર્ધ પ્રતિક્રિયા સમય ( \(t_{1 / 2}\) ) અને \((n-1)\) ઑર્ડર પ્રતિક્રિયા માટે રિએક્ટન્ટની પ્રારંભિક સાંદ્રતા વચ્ચેનો સંબંધ આપો.GUJCET 2011 Medium
- એક પ્રવાહધારિત લાંબા સોલેનોઇડની અંદર ચુંબકીયક્ષેત્ર 0.6 T છે, તો તેના એકમ કદદીઠ ઊર્જાનું મૂલ્ય કેટલું હશે.GUJCET 2021 Medium