ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Chemical Kinetics

પ્રક્રિયા \(2 A \rightarrow B +3 C\), શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. જો \(K=3.5 \times 10^{-4}\) લિટર -1' સેકન્ડ -1' હોય, તો નીપજ 'C'નો ઉત્પન્ન થવાનો વેગ કેટલો હશે ?

  1. A \(1.167 \times 10^{-4}\) મોલ લિટર\(^{-1}\) સેકેન્ડ \( ^{-1}\)
  2. B \(10.5 \times 10^{-4}\) મોલ લિટર \({ }^{-1}\) સેકન્ડ \({ }^{-1}\)
  3. C \(3.5 \times 10^{-4}\) મોલ લિટર \(^{-1}\) સેકેન્ડ\(^{-1}\)
  4. D \(7.0 \times 10^{-4}\) મોલ લિટર \(^{-1}\) સેકેન્ડ \(^{-1}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(10.5 \times 10^{-4}\) મોલ લિટર \({ }^{-1}\) સેકન્ડ \({ }^{-1}\)

Step-by-step Solution

Detailed explanation

B
From GUJCET
Explore more questions on app