ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electrostatic Potential and Capacitance

પારાના સમાન 27 ટીપાંઓને 10 V ના વિદ્યુતસ્થિતિમાને એકસાથે ચાર્જ કરેલ છે. પ્રત્યેક ટીપાને ગોળ ગણી, બધા વિધુતભારિત ટીપાંને ભેગા કરી એક મોટું ટીપું બનાવવામાં આવે તો તેનું વિદ્યુતસ્થિતિમાન_____volt.

  1. A 90
  2. B 40
  3. C 160
  4. D 10
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) 90

Step-by-step Solution

Detailed explanation

(A)
\(\begin{array}{l} V ^{\prime}=n^{\frac{2}{3}} V \\ V ^{\prime}=(27)^{\frac{2}{3}} \times 10 \\ V^{\prime}=\left(3^3\right)^{\frac{2}{3}} \times 10 \\ V^{\prime}=90 \text { volt }\end{array}\)
Same subject
Explore more questions on app
From GUJCET
Explore more questions on app