enEnglishguગુજરાતી
GUJCET · Physics · Alternating Current
એક L-C-R AC શ્રેણી પરિપથ માટે L = 9H, \(C=100 \mu F\) અને \(R =10 \Omega\) છે, તો પરિપથનો Q ફેક્ટર __________ છે.
- A 35
- B 25
- C 45
- D 30
Answer & Solution
Correct Answer
(D) 30
Step-by-step Solution
Detailed explanation
D.30
\(\begin{array}{l}Q=\frac{1}{R} \sqrt{\frac{L}{C}} \\ Q=\frac{1}{10} \sqrt{\frac{9}{100 \times 10^{-6}}} \\ Q=\frac{3}{10 \times 10^{-2}}=30\end{array}\)
\(\begin{array}{l}Q=\frac{1}{R} \sqrt{\frac{L}{C}} \\ Q=\frac{1}{10} \sqrt{\frac{9}{100 \times 10^{-6}}} \\ Q=\frac{3}{10 \times 10^{-2}}=30\end{array}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(R =6 \Omega\) નો અવરોધ, L = 1 H નું ઇન્ડક્ટર અને \(C=17.36 \mu F\) નું કેપેસિટર AC પ્રાપ્તિસ્થાન સાથે શ્રેણીમાં જોડવામાં આવેલ છે, તો Q-ફેક્ટર શોધો.GUJCET 2010 Easy
- \(4^{\circ}\) પ્રિઝમકોણવાળા પાતળા કાચના પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક 1.6 હોય, તો લઘુતમ વિચલનકોણ __________ થશે.GUJCET 2024 Medium
- \(2 \sqrt{2} m\) બાજુઓ વાળા એક ચોરસના બધાં શિરોબિંદુઓ પર 1μC વિધુતભાર મૂકેલો છે. આ ચોરસના વિકર્ણોના છેદનબિંદુ પાસે વિધુતસ્થિતિમાનનું મૂલ્ય _________.
\(\left( k =9 \times 10^9 SI\right.\) એકમ)GUJCET 2015 Medium - \(q^{\circ}\) જેટલું સમાન મૂલ્ય ધરાવતાં આઠ વિધુતભારોને સમઘનનો શિરોબિંદુઓ પર ગોઠવેલ છે. આ સમઘનના કેન્દ્ર પર વિધુતસ્થિતિમાન ________.
\(\left(\varepsilon_0=\right.\) શૂન્યાવકાશની પરમિટિવિટી,\(a=\)સમઘનની દરેક બાજુની લંબાઈ)GUJCET 2008 Easy - જો એક ઇલેક્ટ્રોનને 2.5 V ના વિદ્યુતસ્થિતિમાન તફાવતમાંથી પ્રવેગિત કરવામાં આવે, તો તે ________ ઊર્જા પ્રાપ્ત કરે છે. (ઇલેક્ટ્રોનને વિધુતભાર \(1 \times 10^{-19} C\)લો.)GUJCET 2024 Medium
- એક ગેલ્વેનોમિટરનો અવરોધ 18 \(\Omega\) છે.આ ગેલ્વેનોમિટરની પ્રવાહક્ષમતા 10 ગણી કરવા જરૂરી શંટનું મૂલ્ય શોધો.GUJCET 2023 Medium
More PYQs from GUJCET
- એક ગૂંચળા સાથે સંકળાયેલ ફલક્સ \(\phi=5 t^2+2 t+3\) છે, જ્યાં t સેકન્ડમાં અને \(\phi\) વેબરમાં છે, તો t = 1 સેકન્ડ પર પ્રેરિત emf નું મૂલ્ય __________ V છે.GUJCET 2009 Easy
- લેક્ટોઝ ________ માંથી બને છે.GUJCET 2024 Medium
- સમાન દળ અને સમાન વિધુતભાર ધરાવતાં બે કણો જ્યારે એકબીજાથી અમુક અંતરે રહેલાં હોય ત્યારે તેમની વચ્ચે લાગતું અપાકર્ષી વિધુતબળ તેમનામાંથી એકના વજન જેટલું હોય, તો તેમની વચ્ચેનું અંતર ______ \(\times 10^{-1} m\) હશે.
કણનું દળ \(=1.66 \times 10^{-27} kg\)
કણનો વિદ્યુતભાર \(=1.6 \times 10^{-19} C\)
\(k=9 \times 10^9\) MKS, \(g=10 ms^{-2}\)GUJCET 2016 Medium - જોડકાં જોડો.
I II III (P) ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ (a) સ્ટેટિન્સ (i) ક્લોટ બસ્ટર (Q) મોનાસ્કસ પુર્પુરિયસ (b) સ્ટ્રેપ્ટોકાઈનેઝ (ii) અંગ પ્રત્યારોપણ (R) સ્ટ્રેપ્ટોકોકસ (c) સાયક્લોસ્પોરીન-A (iii) કોલેસ્ટ્રોલ ઘટાડનાર એજન્ટ GUJCET 2021 Easy - N આંટા ધરાવતા વાહક ગૂંચળામાંથી વહેતો પ્રવાહ I એમ્પિયર હોય ત્યારે ઉદ્ભવતું આત્મપ્રેરકત્વ L હેન્રી છે હવે જો તેમાંથી પસાર થતો પ્રવાહ બમણો કરવામાં આવે ત્યારે ઉદ્ભવતું આત્મપ્રેરકત્વ ______________ હેન્રી થશે.GUJCET 2026 Easy
- પિગાળેલા \(Cu \left( NO _3\right)_2\) અને \(Al \left( NO _3\right)_3\) ના જુદા જુદા બે વિધુતવિભાજન કોષ શ્રેણીબદ્ધ કરી વિધુતપ્રવાહ પસાર કરતાં 2.7 ગ્રામ AI વિધુતધ્રુવ ઉપર જમા થાય ત્યારે કોપર (Cu) ધાતુ કેટલી ઉત્પન્ન થશે? \([ Cu =63.5\) ગ્રામ/મોલ, \(Al =27\) ગ્રામ/મોલ \(]\)GUJCET 2011 Easy