enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Microbes in Human Welfare
જોડકાં જોડો.
| I | II | III |
| (P) ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ | (a) સ્ટેટિન્સ | (i) ક્લોટ બસ્ટર |
| (Q) મોનાસ્કસ પુર્પુરિયસ | (b) સ્ટ્રેપ્ટોકાઈનેઝ | (ii) અંગ પ્રત્યારોપણ |
| (R) સ્ટ્રેપ્ટોકોકસ | (c) સાયક્લોસ્પોરીન-A | (iii) કોલેસ્ટ્રોલ ઘટાડનાર એજન્ટ |
- A P - (c - iii), Q - (b - i), R - (a - ii)
- B P - (a - iii), Q - (c - i), R - (b - ii)
- C P - (b - ii), Q - (a - i), R - (c - iii)
- D P - (c - ii), Q - (a - iii), R - (b - i)
Answer & Solution
Correct Answer
(D) P - (c - ii), Q - (a - iii), R - (b - i)
Step-by-step Solution
Detailed explanation
D
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from BIOLOGY
- પુરુષમાં, સામાન્ય પ્રજનનક્ષમતા (normal fertility) માટે X જેટલાં શુક્રકોષો (sperms) નો આકાર (shape) અને કદ (size) સામાન્ય હોવો જોઈએ અને Y જેટલાં શુક્રકોષો સક્રિય ગતિશીલતા (vigorous motility) દર્શાવતા હોવા જોઈએ.GUJCET 2021 Easy
- નીચે નામનિર્દેશનવાળી આકૃતિમાં કયો વિકલ્પ સાચો છે ?
GUJCET 2020 Hard - ઝોના પેલુસિડા (Zona pellucida) સૌપ્રથમ __________ માં જોવા મળે છે.GUJCET 2022 Easy
- ચંપો (Michelia) માં કયા પ્રકારનું અંડપ (carpel) જોવા મળે છે?GUJCET 2022 Hard
- પ્રકૃતિ દ્વારા પ્રદાન કરવામાં આવતો ઓક્સિજન એ જૈવ-વિવિધતાના સંરક્ષણ માટેની કયી દલીલ છે?GUJCET 2026 Easy
- મનુષ્યમાં પ્રથમ રંગસૂત્રમાં આવેલ સૌથી વધારે જનીનોની સંખ્યા જે __________ અને Y રંગસૂત્રમાં આવેલ સૌથી ઓછા જનીનો સંખ્યા જે __________ છે.GUJCET 2021 Hard
More PYQs from GUJCET
- જો અનંત સમતલ પર નિયમિત વિધુતભાર પૃષ્ઠઘનતા \(\sigma\) હોય, તો પૃષ્ઠ નજીક વિધુતક્ષેત્ર _________.GUJCET 2007 Hard
- કિલેટ થેરાપી સારવારમાં શરીરમાં લેડ મેટલની ઝેરી અસરને દૂર કરવા માટે કયો લિગેન્ડ ઉપયોગી છે?GUJCET 2008 Easy
- હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન પાંચમી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં સંક્રાંતિ કરે છે. આ ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનમાં થતો ફેરફાર ___________ .GUJCET 2023 Hard
- તૃતીય કક્ષાના વિકલ સમીકરણના વિશિષ્ટ ઉકેલમાં સ્વૈર અચળની સંખ્યા __________ હશે.GUJCET 2026 Hard
- બે સ્લિટ વચ્ચેનું અંતર 10 mm અને પડદા 1.5 m દૂર રાખવામાં આવેલ છે. જ્યારે 7000 Å તરંગલંબાઈનો પ્રકાશ વાપરવામાં આવે ત્યારે શલાકાઓ વચ્ચેનું અંતર કેટલું હશે ?GUJCET 2023 Easy
- વિકિરણની તીવ્રતાનું પારિમાણિક સૂત્ર નીચેનામાંથી ક્યું છે ?GUJCET 2007 Medium