enEnglishguગુજરાતી
GUJCET · Physics · Moving Charges and Magnetism
એક ગેલ્વેનોમિટરનો અવરોધ 18 \(\Omega\) છે.આ ગેલ્વેનોમિટરની પ્રવાહક્ષમતા 10 ગણી કરવા જરૂરી શંટનું મૂલ્ય શોધો.
- A \(4 \Omega\)
- B \(1 \Omega\)
- C \(3 \Omega\)
- D \(2 \Omega\)
Answer & Solution
Correct Answer
(D) \(2 \Omega\)
Step-by-step Solution
Detailed explanation
D
\(I_G=\left[\frac{r_G}{r_{ a }+R_G}\right] 1\)
\(\frac{1}{10}=\left[\frac{r_{ s }}{r_{ s }+18}\right] 1\)
\(\begin{aligned} r_{ s }+18 & =10 r_{ s } \\ 10 r_{ s }-r_{ s } & =18 \\ 9 r_{ s } & =18 \\ r_{ s } & =2 \Omega\end{aligned}\)
\(I_G=\left[\frac{r_G}{r_{ a }+R_G}\right] 1\)
\(\frac{1}{10}=\left[\frac{r_{ s }}{r_{ s }+18}\right] 1\)
\(\begin{aligned} r_{ s }+18 & =10 r_{ s } \\ 10 r_{ s }-r_{ s } & =18 \\ 9 r_{ s } & =18 \\ r_{ s } & =2 \Omega\end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એકબીજાથી 2r જેટલા અંતરે સમાંતર ગોઠવેલ અતિ લાંબા સુરેખ વાહક તારોમાંથી I જેટલો વીજપ્રવાહ એક જ દિશામાં પસાર થઈ રહ્યો છે, તો આકૃતિમાં દર્શાવેલ બિંદુ P પર ચુંબકીયક્ષેત્રની તીવ્રતા ____________
GUJCET 2017 Easy - નીચે આપેલી ન્યુક્લિયર પ્રક્રિયામાં x અને yનાં મૂલ્યો શોધો
\({ }_{92}^{235} \mathrm{U}+{ }_0^1 n \rightarrow{ }_x^{133} \mathrm{Sb}+{ }_{41}^y \mathrm{Nb}+4{ }_0^1 n\)GUJCET 2024 Medium - કાચનો વક્રીભવનાંક 1.6 છે. પ્રકાશની કાચમાં ઝડપ કેટલી થશે ? (શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ 3 × 108 લો.)GUJCET 2024 Easy
- પારાના સમાન 27 ટીપાંઓને 10 V ના વિદ્યુતસ્થિતિમાને એકસાથે ચાર્જ કરેલ છે. પ્રત્યેક ટીપાને ગોળ ગણી, બધા વિધુતભારિત ટીપાંને ભેગા કરી એક મોટું ટીપું બનાવવામાં આવે તો તેનું વિદ્યુતસ્થિતિમાન_____volt.GUJCET 2015 Hard
- ચુંબકીય ક્ષેત્રનું ઉદ્ભવસ્થાન _________ છે અને વિદ્યુત ક્ષેત્રનું ઉદ્ભવસ્થાન __________ છે.GUJCET 2020 Hard
- LCR AC પરિપથમાં મહત્તમ વોલ્ટેજનું તેના rms મૂલ્યની સાપેક્ષમાં આશરે ટકાવારી મૂલ્ય શું છે?GUJCET 2025 Medium
More PYQs from GUJCET
- શ્રેણિક \(A_r=\left[\begin{array}{cc}r & r-1 \\ r-1 & r\end{array}\right] ; r=1,2,3\),
જો\(\sum_{r=1}^{190}\left|A_r\right|=(\sqrt{10})^k\), તો \(k\) = _________
જ્યાં, \(\left(\left| A _r\right|=\operatorname{det}\left( A _r\right)\right)\)GUJCET 2019 Medium - માનવ પ્રજનનમાં ફલન દરમિયાન માત્ર એક જ શુક્રકોષના પ્રવેશ થયા પછી અંડકોષનો કયો ભાગ અન્ય શુક્રકોષોના પ્રવેશને અટકાવે છે ?GUJCET 2023 Hard
- એક વ્યક્તિના પશ્વ ઉપાંગમાં લસિકાવાહિનીઓમાં દીર્ઘકાલીન સોજો અને જનનાંગોમાં વિકૃતિ સર્જાય છે, તો તે વ્યક્તિમાં કયો રોગ હશે?GUJCET 2020 Hard
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ, વ્હીટસ્ટોન બ્રિજની સંતુલિત અવસ્થામાં \(n=\) ___________ છે.
GUJCET 2025 Medium - જો \(f(x)=1+x+x^2+\ldots \ldots \ldots . .+x^{1000}\) તો, \(f^{\prime}(-1)=\) _________GUJCET 2019 Medium
- જો \(\cos \alpha\) of મૂલ્ય _________ હોય તો, \(\mathbf{A}+\mathbf{A}^{\prime}=\mathbf{I}\) થાય. જ્યાં, \(A=\left[\begin{array}{cc}\sin \alpha & -\cos \alpha \\ \cos \alpha & \sin \alpha\end{array}\right]\)GUJCET 2024 Hard