enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electric Charges and Fields
સમાન દળ અને સમાન વિધુતભાર ધરાવતાં બે કણો જ્યારે એકબીજાથી અમુક અંતરે રહેલાં હોય ત્યારે તેમની વચ્ચે લાગતું અપાકર્ષી વિધુતબળ તેમનામાંથી એકના વજન જેટલું હોય, તો તેમની વચ્ચેનું અંતર ______ \(\times 10^{-1} m\) હશે.
કણનું દળ \(=1.66 \times 10^{-27} kg\)
કણનો વિદ્યુતભાર \(=1.6 \times 10^{-19} C\)
\(k=9 \times 10^9\) MKS, \(g=10 ms^{-2}\)
- A 1.16
- B 1.15
- C 1.17
- D 1.18
Answer & Solution
Correct Answer
(D) 1.18
Step-by-step Solution
Detailed explanation
(D)
\(\begin{aligned} & F =\frac{k q_1 q_2}{r^2}=m g \\ \therefore & r^2=\frac{k q_1 q_2}{m g} \\ \therefore & r^2=\frac{9 \times 10^9 \times\left(1.6 \times 10^{-19}\right)^2}{1.66 \times 10^{-27} \times 10} \\ \therefore & r^2=\frac{9 \times 2.56 \times 10^{-38} \times 10^9}{1.66 \times 10^{-26}} \\ \therefore & r^2=13.87 \times 10^{-3} \\ \therefore & r=1.177 \times 10^{-1} \\ \therefore & r \approx 1.18 \times 10^{-1} m\end{aligned}\)
\(\begin{aligned} & F =\frac{k q_1 q_2}{r^2}=m g \\ \therefore & r^2=\frac{k q_1 q_2}{m g} \\ \therefore & r^2=\frac{9 \times 10^9 \times\left(1.6 \times 10^{-19}\right)^2}{1.66 \times 10^{-27} \times 10} \\ \therefore & r^2=\frac{9 \times 2.56 \times 10^{-38} \times 10^9}{1.66 \times 10^{-26}} \\ \therefore & r^2=13.87 \times 10^{-3} \\ \therefore & r=1.177 \times 10^{-1} \\ \therefore & r \approx 1.18 \times 10^{-1} m\end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(12 \times 10^{-4} T\) જેટલા ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે \(3.2 \times 10^7 ms^{-1}\) ની ઝડપથી ગતિ કરતાં ઇલેક્ટ્રોનના ગતિમાર્ગની ત્રિજ્યા કેટલી હશે ?\(\left(m=9 \times 10^{-31} kg\right.\) અને \(\left.e=1.6 \times 10^{-19} C \right)\)GUJCET 2023 Hard
- યંગના વ્યતિકરણના પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ 500 nm છે. સ્લિટથી પડદાનું અંતર 100 cm અને બે સ્લિટ વચ્ચેનું અંતર 1 mm છે, તો પાંચમી અને ત્રીજી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર કેટલું હશે ?GUJCET 2021 Medium
- 1000 આંટાઓ અને \(0.10 m^2\) ક્ષેત્રફળ ધરાવતું ગૂંચળું અડધા આંટા પ્રતિસેકન્ડથી ભ્રમણ કરે છે. અને તે ગૂંચળાના પરિભ્રમણની ધરીને લંબરૂપે 0.01 T નાં ચુંબકીયક્ષેત્રમાં મૂકવામાં આવે છે, તો ગૂંચળામાં પેદા થતો મહત્તમ emf __________ V હશે.GUJCET 2020 Medium
- કોઈ સ્થળે પૃથ્વીના ચુંબકીયક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક \(3.0 \times 10^{-5} T\) અને આ ક્ષેત્રની દિશા ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ છે. એક લાંબો સીધો વાહક 2A જેટલો સ્થાયી પ્રવાહ ધરાવે છે. તેને સમક્ષિતિજ ટેબલ પર મૂકવામાં આવે અને તેમાંથી પસાર થતાં વિધુતપ્રવાહની દિશા પૂર્વથી પશ્ચિમ તરફ હોય ત્યારે તેની એકમ લંબાઈદીઠ તેના પર લાગતું બળ કેટલું હશે ?GUJCET 2021 Hard
- 10 cm લંબાઇ \(1 cm \times \frac{1}{2}\) cm લંબચોરસ આડછેદ ધરાવતા ધાતુના સળિયાના છેડા વચ્ચે બેટરી જોડેલ છે, તો સળિયાનો અવરોધ _________.GUJCET 2023 Medium
- એક વિધુત ડાયપોલ z-અક્ષ પર સંપાત થાય છે અને તેનું મધ્યબિંદુ યામાક્ષ પદ્ધતિના ઉગમબિંદુ પર સંપાત થાય છે. ઉગમબિંદુથી z અંતરે આવેલા અક્ષીય બિંદુ તીવ્રતા \(\overrightarrow{ E }(z)\) હોય અને ઉગમબિંદુએથી વિષુવ રેખા પર y અંતરે આવેલા બિંદુએ વિધુતક્ષેત્રની તીવ્રતા \(\overrightarrow{ E }(y)\) હોય, તો \(\left|\frac{\overrightarrow{ E }(z)}{\overrightarrow{ E }(y)}\right|=\) _______.
અહીં \(z=y \gg a\)GUJCET 2007 Medium
More PYQs from GUJCET
- મિથાઇલ સેલિસિલેટનું IUPAC નામ આપો.GUJCET 2019 Medium
- ઊંચી સાંદ્રતા ધરાવતા \(H _2 SO _4\) ના વિધુતવિભાજન દરમિયાન એનોડ ઉપર નીચેનામાંથી કઈ પ્રક્રિયા થશે ?GUJCET 2023 Hard
- બે તાંબાના ગોળાઓમાંનો x ગોળો પોલો છે અને y ગોળો નક્કર છે. આ ગોળાઓનાં પરિમાણો સરખાં છે તો તેમને સમાન વિધુતસ્થિતિમાને વિધુતભારિત કરતાં બંને ગોળા પરના વિધુતભાર વિશે શું કહી શકાય ?GUJCET 2010 Medium
- \(CH_3COONa\) ના ત્રણ જલીય દ્રાવણો છે, જેને 'A', 'B' અને 'C' બનાવેલ છે, જેની સાંદ્રતા અનુક્રમે 0.1M, 0.01M અને 0.001M છે. આ દ્રાવણો માટે વૉન્ટહોફ અવયવ (i) નું મૂલ્ય કયા ક્રમમાં હશે _________GUJCET 2023 Easy
- 600 nm તરંગલંબાઈના તરંગો ઉત્સર્જિત કરતાં એક બલ્બનો પાવર 66 W છે, તો બલ્બમાંથી દર સેકન્ડે ઉત્સર્જિત થતાં ફોટોનની સંખ્યા__________.
\(\left(h=6.6 \times 10^{-34} \mathrm{Js}\right)\)GUJCET 2023 Easy - પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે log \(\frac{[R]_0}{[R]}\) વિરુદ્ધ (સમય) ના આલેખના ઢાળનું મૂલ્ય શું હશે?GUJCET 2022 Easy