ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electrostatic Potential and Capacitance

\(2 \sqrt{2} m\) બાજુઓ વાળા એક ચોરસના બધાં શિરોબિંદુઓ પર 1μC વિધુતભાર મૂકેલો છે. આ ચોરસના વિકર્ણોના છેદનબિંદુ પાસે વિધુતસ્થિતિમાનનું મૂલ્ય _________.
\(\left( k =9 \times 10^9 SI\right.\) એકમ)

  1. A \(18 \times 10^3 V\)
  2. B 1800 V
  3. C \(18 \sqrt{2} \times 10^3 V\)
  4. D આમાંથી એકપણ નહીં.
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(18 \times 10^3 V\)

Step-by-step Solution

Detailed explanation

(A)
image
વિકર્ણની લંબાઈ
\(=\sqrt{(2 \sqrt{2})^2+(2 \sqrt{2})^2}=4 m\)
કેન્દ્રથી દરેક શિરોબિંદુનું અંતર \(\begin{array}{l}=\frac{4}{2} \\ =2 m\end{array}\)
કેન્દ્ર પર સ્થિતિમાન
\(\begin{aligned} & V=\frac{4 k q}{r} \\ \therefore & V=\frac{4 \times 9 \times 10^9 \times 1 \times 10^{-6}}{2} \\ \therefore & V=18 \times 10^3 V\end{aligned}\)
Same subject
Explore more questions on app