enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electrostatic Potential and Capacitance
જો એક ઇલેક્ટ્રોનને 2.5 V ના વિદ્યુતસ્થિતિમાન તફાવતમાંથી પ્રવેગિત કરવામાં આવે, તો તે ________ ઊર્જા પ્રાપ્ત કરે છે. (ઇલેક્ટ્રોનને વિધુતભાર \(1 \times 10^{-19} C\)લો.)
- A 2.5 J
- B 2.5 MeV
- C 2.5 eV
- D 2.5 erg
Answer & Solution
Correct Answer
(C) 2.5 eV
Step-by-step Solution
Detailed explanation
(C)
ઊજાૅ \(\begin{array}{l}\frac{1}{2} m v_{\max }^2= eV \\ \frac{1}{2} m v_{\max }^2=2.5 eV \end{array}\)
ઊજાૅ \(\begin{array}{l}\frac{1}{2} m v_{\max }^2= eV \\ \frac{1}{2} m v_{\max }^2=2.5 eV \end{array}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક અંતર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ 15 cm છે આ અરીસાની સામે વસ્તુને 10 cm અંતરે મૂકતાં રચાતું પ્રતિબિંબ ___________ હશે.GUJCET 2026 Hard
- સ્થાનાંતર પ્રવાહનો સ્રોત __________ છે.GUJCET 2020 Hard
- આકૃતિમાં દર્શાવેલ પરિપથ માટે (i) \(v_A>v_B\) અને (ii) \(V_B>V_A\), બંને કિસ્સા માટે બિંદુ A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ ________ \(\Omega\) અને ________\(\Omega\) છે.
(અહીં ડાયોડ \(D _1\) અને \(D_2\) આદર્શ ડાયોડ છે તેમ સ્વીકારો)
GUJCET 2017 Medium - જેના બંને છેડા જડિત કરેલા હોય તેવા સમક્ષિતિજ સુરેખ તાર A માંથી 10 A વિધુતપ્રવાહ વહે છે. તાર A ની સહેજ ઉપર તેને સમાંતર તાર B હવામાં રાખેલ છે અને તેમાંથી 20 A વિધુતપ્રવાહ વહે છે. તાર B નું પ્રતિમીટર વજન બળ \(40 \times 10^{-3} છે. તાર A થી કેટલા અંતરે તાર B હવામાં સ્થિર સમતોલનમાં રહેશે ? તેમાંથી વહેતા પ્રવાહની દિશા પણ જણાવો.GUJCET 2013 Easy
- આપેલ પરિપથમાંથી વહેતો પ્રવાહ કેટલો છે? આપેલ ડાયોડ આદર્શ ડાયોડ છે.
GUJCET 2025 Easy - LC શ્રેણી AC પરિપથ માટે \(x_c>x_L\) હોય, તો વોલ્ટેજ, પ્રવાહ કરતાં કળામાં __________ હોય.GUJCET 2019 Hard
More PYQs from GUJCET
- યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં, સ્લિટ્સ 0.54 mm અંતરે રાખેલ છે અને પડદો 1.8 m દૂર રાખેલ છે. મધ્યસ્થ પ્રકાશિત શલાકા અને છઠ્ઠી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર 1.2 cm માપવામાં આવે છે. પ્રયોગમાં ઉપયોગમાં લેવાયેલા પ્રકાશની તરંગલંબાઈ શોધો.GUJCET 2025 Hard
- એસિટોફીનોન અને બેન્ઝોફીનોન ને પારખવા માટે કયો પ્રક્રિયક વપરાય છે?GUJCET 2025 Easy
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ, વ્હીટસ્ટોન બ્રિજની સંતુલિત અવસ્થામાં \(n=\) ___________ છે.
GUJCET 2025 Medium - જ્યારે એકાગ્રતાનો આલેખ રચવામાં આવે \(\rightarrow\) શૂન્ય ક્રમ પ્રતિક્રિયા માટે સમય, તો ઢાળનું મૂલ્ય _____ છે.GUJCET 2008 Easy
- જર્મન સિલ્વરમાંથી ધાતુઓ અને તેમનું લગભગ ટકાવાર પ્રમાણ કેટલું છે?GUJCET 2011 Medium
- \(\cot ^{-1}\left(\frac{\sqrt{1+x^2}-1}{x}\right)=\) _________.GUJCET 2018 Hard