enEnglishguગુજરાતી
GUJCET · Physics · Alternating Current
\(R =6 \Omega\) નો અવરોધ, L = 1 H નું ઇન્ડક્ટર અને \(C=17.36 \mu F\) નું કેપેસિટર AC પ્રાપ્તિસ્થાન સાથે શ્રેણીમાં જોડવામાં આવેલ છે, તો Q-ફેક્ટર શોધો.
- A 2.37
- B 80
- C 3.72
- D 40
Answer & Solution
Correct Answer
(D) 40
Step-by-step Solution
Detailed explanation
D.40
\(Q=\frac{1}{R} \sqrt{\frac{L}{C}}\)
\(Q=\frac{1}{6} \sqrt{\frac{1}{17.36 \times 10^{-6}}}\)
\(Q \approx 40\)
\(Q=\frac{1}{R} \sqrt{\frac{L}{C}}\)
\(Q=\frac{1}{6} \sqrt{\frac{1}{17.36 \times 10^{-6}}}\)
\(Q \approx 40\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સૂર્યમાં થતી પ્રોટોન - પ્રોટોન ચક્ર પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન અને તેના પ્રતિકણના સંયોજનથી પ્રાપ્ત થતી ઊર્જાનું મૂલ્ય કેટલું હશે ?GUJCET 2023 Easy
- 2 cm અંતરે રહેલાં બે લાંબા, સીધા અને સમાંતર તાર A અને B માંથી 10 A અને 4 A વિધુતપ્રવાહો સમાન દિશામાં વહે છે. તાર A ના 4 cm લંબાઈના વિભાગ પર લાગતું બળ શોધો.( \(\mu_0=4 \pi \times 10^{-7}\) SI લો).GUJCET 2022 Easy
- પૃથ્વીના ચુંબકીય વિષુવવૃત્ત પર કોઈ સ્થળે પૃથ્વીનું ચુંબકીયક્ષેત્ર \(0.5 \times 10^{-4} T\) છે. આ સ્થળે પૃથ્વીની ત્રિજ્યા 6400 km લો, તો પૃથ્વીની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ __________ \(A m ^2\) થાય. \(\left(\mu_0=4 \pi \times 10^{-7} T mA ^{-1}\right)\)GUJCET 2014 Easy
- હાઈડ્રોજન પરમાણુના ન્યુક્લિયસની ત્રિજ્યા ___________ જેટલી હોય છે.GUJCET 2026 Easy
- હાઇડ્રોજન પરમાણુને પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં અલગ કરવા માટે 13.6 eV ઊર્જાની જરૂર પડે છે. જો હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા \(5.3 \times 10^{-11} m\) હોય, તો ઇલેક્ટ્રોનનો વેગ ___________ છે.GUJCET 2025 Medium
- એકમ વિધુતક્ષેત્રદીઠ ડ્રિકટ વેગના માનને ________ કહે છે.GUJCET 2024 Medium
More PYQs from GUJCET
- પૃથ્વીની સપાટી પર કોઈ એક સ્થાને પૃથ્વીના ચુંબકીયક્ષેત્રનો ઊર્ધ્વ ઘટક તેના સમક્ષિતિજ ઘટક કરતાં \(\sqrt{3}\) ગણો છે. આ સ્થાન પર મેગ્નેટિક ડિપ એન્ગલ __________ હશે.GUJCET 2015 Easy
- 1.0 kg દ્રવ્યને સમતુલ્ય ઊર્જા ___________.GUJCET 2026 Hard
- કયા વિટામિનની ઊણપથી સ્કર્વી થાય છે ?GUJCET 2020 Hard
- \(2 \sqrt{2} m\) બાજુઓ વાળા એક ચોરસના બધાં શિરોબિંદુઓ પર 1μC વિધુતભાર મૂકેલો છે. આ ચોરસના વિકર્ણોના છેદનબિંદુ પાસે વિધુતસ્થિતિમાનનું મૂલ્ય _________.
\(\left( k =9 \times 10^9 SI\right.\) એકમ)GUJCET 2015 Medium - ચકલીનો સમાવેશ ઉપભોક્તા તરીકે કયા પોષકસ્તરમાં થાય છે ?GUJCET 2023 Easy
- \(4^{\circ}\) પ્રિઝમકોણવાળા પાતળા કાચના પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક 1.6 હોય, તો લઘુતમ વિચલનકોણ __________ થશે.GUJCET 2024 Medium