enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electromagnetic Induction
N આંટા ધરાવતા વાહક ગૂંચળામાંથી વહેતો પ્રવાહ I એમ્પિયર હોય ત્યારે ઉદ્ભવતું આત્મપ્રેરકત્વ L હેન્રી છે હવે જો તેમાંથી પસાર થતો પ્રવાહ બમણો કરવામાં આવે ત્યારે ઉદ્ભવતું આત્મપ્રેરકત્વ ______________ હેન્રી થશે.
- A \(\frac{b}{2}\)
- B 2L
- C L
- D 4L
Answer & Solution
Correct Answer
(C) L
Step-by-step Solution
Detailed explanation
\(L\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- 35 keV ઊર્જા ધરાવતા ફોટોનની તરંગલંબાઈ _________ હશે.
\(\left(h=6.625 \times 10^{-34} \mathrm{Js}, c=3 \times 10^{8} \mathrm{~m} / \mathrm{s}\right.\), \(\left.1 \mathrm{eV}=1.6 \times 10^{-19} \mathrm{~J}\right)\)GUJCET 2018 Easy - પાસપાસે રહેલ ગૂંચળાની જોડનું અન્યોન્ય પ્રેરકત્વ 1.5 H છે. જો એક ગૂંચળામાં 0.5 સેકન્ડમાં વિધુતપ્રવાહનો ફેરફાર 0 થી 10 A નો છે, તો અન્ય ગૂંચળા સાથે સંકળાયેલ (સંલગ્ન) ફલક્સનો ફેરફાર શું છે ?GUJCET 2022 Hard
- હાઇડ્રોજન પરમાણુને તેની ધરાસ્થિતિમાંથી ચોથી સ્થિતિમાં ઉત્તેજિત કરવામાં આવે છે, તો વર્ણપટ રેખાઓની સંખ્યા __________ મળશે.GUJCET 2016 Easy
- ચુંબકીય ચાકમાત્રા (મોમેન્ટ)નો એકમ ४.GUJCET 2010 Easy
- એક જ તરંગ-અગ્ર પરના કોઈ પણ બે કણો વચ્ચેનો કળા-તફાવત __________ rad છે.GUJCET 2024 Medium
- આપેલ પરિપથમાંથી વહેતો પ્રવાહ કેટલો છે? આપેલ ડાયોડ આદર્શ ડાયોડ છે.
GUJCET 2025 Easy
More PYQs from GUJCET
- એક પ્રોટોન અને એક \(\alpha- \) કણને સમાન વિદ્યુતક્ષેત્રમાં મૂકતાં તેમાં ઉદ્ભવતા પ્રવેગો અનુક્રમે \(a_p\) અને \(a_\alpha\) હોય તો \(a_p: a_\alpha\)= ______________ .GUJCET 2026 Hard
- વસ્તીની વૃદ્ધિમાં __________ અને __________ વસ્તીગીચતામાં વધારો કરે છે.GUJCET 2023 Easy
- રમેશભાઈનું રુધિરજૂથ B અને તેમની પુત્રીનું રુધિરજૂથ AB છે તો તેમની પત્નીનું રુધિરજૂથ કયું હોઈ શકે?GUJCET 2022 Medium
- નીચે આકૃતિમાં B બિંદુ આગળનું વિદ્યુતસ્થિતિમાન_____V.
GUJCET 2024 Medium - 1 cm ત્રિજ્યા અને 0.5 m લંબાઈનો સોલેનોઇડ 1000 આંટા ધરાવે છે. તેમાંથી 10 A વિધુતપ્રવાહ પસાર થાય છે. સોલેનોઇડની અંદર ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે ?GUJCET 2021 Easy
- નીચે દર્શાવેલાં સંયોજનોની SN1 પ્રક્રિયાઓ પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાનો ઊતરતો ક્રમ નક્કી કરો.
(i) \(C _6 H _5 \cdot CH _2 Br\)
(ii) \(C _6 H _5 \cdot CH \cdot\left( C _6 H _5\right) Br\)
(iii) \(C _6 H _5 \cdot CH \cdot\left( CH _3\right) Br\)
(iv) \(C _6 H _5 C \cdot\left( CH _3\right)\left( C _6 H _5\right) Br\)GUJCET 2024 Hard