ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Electrochemistry

પિગાળેલા \(Cu \left( NO _3\right)_2\) અને \(Al \left( NO _3\right)_3\) ના જુદા જુદા બે વિધુતવિભાજન કોષ શ્રેણીબદ્ધ કરી વિધુતપ્રવાહ પસાર કરતાં 2.7 ગ્રામ AI વિધુતધ્રુવ ઉપર જમા થાય ત્યારે કોપર (Cu) ધાતુ કેટલી ઉત્પન્ન થશે? \([ Cu =63.5\) ગ્રામ/મોલ, \(Al =27\) ગ્રામ/મોલ \(]\)

  1. A 190.5 ગ્રામ
  2. B 9.525 ગ્રામ
  3. C 63.5 ગ્રામ
  4. D 31.75 ગ્રામ
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) 9.525 ગ્રામ

Step-by-step Solution

Detailed explanation

B
\(\begin{aligned} \frac{\text { Wt of Cu }}{\text { Wt of Al }} & =\frac{\text { Eq. Wt of Cu }}{\text { Eq. Wt of Al }} \\ \frac{\text { Wt of Cu }}{2.7} & =\frac{\frac{63.5}{2}}{\frac{27}{3}} \\ & =\frac{31.75 \times 2.7}{9} \\ & =9.525 gm \end{aligned}\)
Same subject
Explore more questions on app