enEnglishguગુજરાતી
GUJCET · Physics · Alternating Current
એક AC પરિપથમાં 3 A પ્રવાહ તથા 210 V વિદ્યુતસ્થિતિમાનનો તફાવત છે. જો પરિપથમાં વપરાતો પાવર 63 W હોય, તો પાવર ફેક્ટર __________ .
- A 0.11
- B 0.09
- C 0.08
- D 0.1
Answer & Solution
Correct Answer
(D) 0.1
Step-by-step Solution
Detailed explanation
D.0.1
\(P = VI \cos \phi\)
\(\therefore \cos \phi=\frac{ P }{ VI }\)
\(\therefore \cos \phi=\frac{63}{3 \times 210}\)
\(\therefore \cos \phi=0.1\)
\(P = VI \cos \phi\)
\(\therefore \cos \phi=\frac{ P }{ VI }\)
\(\therefore \cos \phi=\frac{63}{3 \times 210}\)
\(\therefore \cos \phi=0.1\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- 10 cm બાજુવાળી અને \(0.5 \Omega\) અવરોધ ધરાવતી એક ચોરસ લૂપ પૂર્વ-પશ્ચિમ સમતલમાં ઊભી મૂકવામાં આવેલ છે. 0.10 Tનું એકસમાન ચુંબકીય ક્ષેત્ર, સમતલ પર ઉત્તર-પૂર્વ દિશામાં લાગુ પાડેલ છે. આ ચુંબકીય ક્ષેત્ર 0.70 સેકન્ડમાં અચળ દરે ઘટાડીને શૂન્ય કરવામાં આવે છે. આ સમય અંતરાલ દરમિયાન પ્રેરિત વિધુતપ્રવાહનું મૂલ્ય __________ થશે.GUJCET 2024 Easy
- એક A.C. જનરેટરની કોઇલમાં 100 આંટાઓ છે. અને તેના આડછેદનું ક્ષેત્રફળ \(2.5 m^2\) છે. કોઇલ \(60 rad s ^{-1}\) ના નિયમિત કોણીયવેગથી 0.3 T ના સમાન ચુંબકીયક્ષેત્રમાં ભ્રમણ કરે છે; તો જનરેટરમાં ઉદ્ભવતું મહત્તમ વિધુતસ્થિતિમાન __________ kV છે.GUJCET 2017 Hard
- હાઇડ્રોજન પરમાણુની ધરાઅવસ્થાની ઊર્જા -13.6 eV છે. આ અવસ્થામાં ઇલેક્ટ્રોનની ગતિઊર્જા કેટલી હશે ?GUJCET 2021 Hard
- એક સમાન વિદ્યુત ક્ષેત્ર \(\overrightarrow{ E }=3 \times 10^3 \hat{k} NC ^{-1}\) નો વિચાર કરો. 20 cm બાજુવાળા એક ચોરસમાંથી પસાર થતું, જેનું સમતલ \(yz\) સમતલને સમાંતર છે, આ ક્ષેત્રનું વિદ્યુત ફ્લક્સ ________ \(Nm ^2 C ^{-1}\) છે.GUJCET 2023 Easy
- 110 v, 60 Hz ના ac સ્રોત સાથે \(50 \mu F\) નું કેપેસિટર જોડેલ છે. પરિપથમાં પ્રવાહનું rms મૂલ્ય શોધો.GUJCET 2021 Hard
- 5 cm ત્રિજ્યા ધરાવતાં અતિલાંબા તારમાંથી 10 A વિધુતપ્રવાહ પસાર થાય છે. તારના વક્રસપાટીથી 2 cm અંદર કોઈ બિંદુ પાસે ચુંબકીયક્ષેત્ર ___________ \(\times 10^{-5} T\).GUJCET 2020 Medium
More PYQs from GUJCET
- 4V જેટલું વિદ્યુતચાલક બળ ધરાવતા કોષનો આંતરિક અવરોધ \(0.1 \Omega\) છે. તેને \(3.9 \Omega\) ના બાહ્ય અવરોધ સાથે જોડવામાં આવે છે. આ કોષના છેડા વચ્ચેનો વોલ્ટેજ (Voltage) _______ હશે.GUJCET 2008 Easy
- આકૃતિમાં દર્શાવેલ વિધુત પરિપથમાંથી પસાર થતો વિધુતપ્રવાહ I =________ હશે.
GUJCET 2024 Hard - આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રણ સમકેન્દ્રીય ધાતુ કવચો A, B અને C ની ત્રિજ્યાઓ અનુક્રમે a, b અને c \((a<b<c)\) છે. તેમની પૃષ્ઠ વિધુતભાર \(+\sigma,-\sigma\) અને \(+\sigma\) છે. કવચ A ની સપાટી પર વિધુત સ્થિતિમાન ગણો.
GUJCET 2009 Hard - હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન પાંચમી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં સંક્રાંતિ કરે છે. આ ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનમાં થતો ફેરફાર ___________ .GUJCET 2023 Hard
- નીચેનામાંથી આગશામક, ચેપનાશક, જંતુનાશક અને નિશ્ચેતક પદાર્થો અનુક્રમે કયા છે ?GUJCET 2019 Hard
- કયા એમિનો ઍસિડના બંધારણમાં દ્વિતીયક એમિનો સમૂહ હોય છે ?GUJCET 2017 Hard