enEnglishguગુજરાતી
GUJCET · Physics · Alternating Current
110 v, 60 Hz ના ac સ્રોત સાથે \(50 \mu F\) નું કેપેસિટર જોડેલ છે. પરિપથમાં પ્રવાહનું rms મૂલ્ય શોધો.
- A 2.5 A
- B 3.8 A
- C 5.2 A
- D 2.1 A
Answer & Solution
Correct Answer
(D) 2.1 A
Step-by-step Solution
Detailed explanation
D.2.1 A
કેપેસિટિવ રિએક્ટન્સ
\(\Rightarrow \quad x_c=\frac{1}{\omega C}\)
\(X_C=\frac{1}{2 \pi \nu C}\)
\(X_C=\frac{1}{2 \pi \times 60 \times 50 \times 10^{-6}}\)
\(X_C=\frac{1}{60 \times 3.14 \times 10^{-4}}\)
\(X _C \approx 53 \Omega\)
⇒ પરિપથમાં પ્રવાહનું rms મૂલ્ય
\(I=\frac{V}{X_c}\)
\(I=\frac{110}{53}=2.1 A\)
કેપેસિટિવ રિએક્ટન્સ
\(\Rightarrow \quad x_c=\frac{1}{\omega C}\)
\(X_C=\frac{1}{2 \pi \nu C}\)
\(X_C=\frac{1}{2 \pi \times 60 \times 50 \times 10^{-6}}\)
\(X_C=\frac{1}{60 \times 3.14 \times 10^{-4}}\)
\(X _C \approx 53 \Omega\)
⇒ પરિપથમાં પ્રવાહનું rms મૂલ્ય
\(I=\frac{V}{X_c}\)
\(I=\frac{110}{53}=2.1 A\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- 35 keV ઊર્જા ધરાવતા ફોટોનની તરંગલંબાઈ _________ હશે.
\(\left(h=6.625 \times 10^{-34} \mathrm{Js}, c=3 \times 10^{8} \mathrm{~m} / \mathrm{s}\right.\), \(\left.1 \mathrm{eV}=1.6 \times 10^{-19} \mathrm{~J}\right)\)GUJCET 2018 Easy - એકબીજાથી 2r જેટલા અંતરે સમાંતર ગોઠવેલ અતિ લાંબા સુરેખ વાહક તારોમાંથી I જેટલો વીજપ્રવાહ એક જ દિશામાં પસાર થઈ રહ્યો છે, તો આકૃતિમાં દર્શાવેલ બિંદુ P પર ચુંબકીયક્ષેત્રની તીવ્રતા ____________
GUJCET 2017 Easy - બાજુ-બાજુમાં રહેલી ગૂંચળાઓની એક જોડનું અન્યોન્ય પ્રેરકત્વ 2H છે. જો એક ગૂંચળામાં વિદ્યુતપ્રવાહ 0.15s માં 0 થી 30A માં બદલાય, તો બીજી ગૂંચળા સાથે સંકળાયેલી ફ્લક્સ લિન્કેજમાં થતો ફેરફાર કેટલો હશે?GUJCET 2025 Easy
- “પ્રેરિત emf ની દિશા (સંજ્ઞા) એવી હોય છે કે, તે એવો વિધુતપ્રવાહ ઉત્પન્ન કરે કે જે તેને ઉત્પન્ન કરતાં ચુંબકીય ફલક્સના ફેરફારનો વિરોધ કરે” આ કથનને __________ નિયમ કહે છે.GUJCET 2022 Medium
- X અને Y એમ બે ગૂંચળાઓ એવી રીતે ગોઠવ્યા છે. કે જ્યારે X ગૂંચળામાં પ્રવાહમાં થતો ફેરફાર 4 A હોય છે, ત્યારે Y ગૂંચળામાં 0.4 Wh જેટલું ફલક્સ બદાશા છે. તો તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ __________ H હશે.GUJCET 2008 Hard
- વિવર્તનભાતમાં મધ્યસ્થ અધિક્તમની કોણીય પહોળાઈ __________ પર આધાર રાખતી નથી.GUJCET 2019 Medium
More PYQs from GUJCET
- નીચે આપેલા વિકલ્પોમાંથી કયો વિકલ્પ ધ્રુવીય અણુઓની જોડ છે ?GUJCET 2021 Hard
- બે ઘટનાઓ E અને F નિરપેક્ષ છે. જો \(P ( E )=\frac{3}{5}\) અને \(P ( F )=\frac{3}{10}\) હોય, તો \(P \left( E ^{\prime} / F \right)+ P \left( F ^{\prime} / E \right)=\) ___________ .GUJCET 2025 Hard
- જનીન સંકેતોના ગુણધર્મોને ધ્યાનમાં રાખી આપેલાં વિધાનો સાચાં (T - true) કે ખોટાં (F- False) તે માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(i) સંકેત t - RNA પર સતત વંચાય છે, તે વચ્ચે વિરામ હોતો નથી.
(ii) એક જ એમિનો એસિડ એક કરતાં વધારે સંકેતો દ્વારા થઈ શકે છે.
(iii) UUU - ફિનાઈલ એલેનીનનું સંકેતન કરે છે.
(iv) GAA સમાપન સંકેત છે.GUJCET 2023 Hard - A + B = → નીપજ. આ પ્રકિયા માટે પ્રકિયાવેગ \(= K | A |^2| B |^0\) છે. પ્રકિયક A અને B નું સાંદણ બમણું કરતાં પ્રકિયાવેગ શો ફેરફાર થાય છે ?GUJCET 2013 Medium
- શરતો \(3 x+5 y \leq 15, x \geq 0\), \(y \geq 0\) ને આધીન \(z=5 x+3 y\) નું મહત્તમ મૂલ્ય છે :GUJCET 2025 Medium
- જો \(\mathrm{A}=\left[\begin{array}{lll}2 & 0 & 0 \\ 0 & 1 & 0 \\ 0 & 0 & 3\end{array}\right]\) , તો \(A^{-1}\) નાં બધા જ ઘટકોનો સરવાળો _________ થાય.GUJCET 2022 Medium