enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electric Charges and Fields
એક સમાન વિદ્યુત ક્ષેત્ર \(\overrightarrow{ E }=3 \times 10^3 \hat{k} NC ^{-1}\) નો વિચાર કરો. 20 cm બાજુવાળા એક ચોરસમાંથી પસાર થતું, જેનું સમતલ \(yz\) સમતલને સમાંતર છે, આ ક્ષેત્રનું વિદ્યુત ફ્લક્સ ________ \(Nm ^2 C ^{-1}\) છે.
- A શૂન્ય
- B 90
- C 60
- D 120
Answer & Solution
Correct Answer
(A) શૂન્ય
Step-by-step Solution
Detailed explanation
(A)
ચોરસનું ક્ષેત્રફળ
\(\begin{array}{l}
A=\left(20 \times 10^{-2}\right)^2 \\
A=400 \times 10^{-4} \hat{i} m^2
\end{array}
\)
ફ્લક્સ \(\phi=\overrightarrow{ E } \cdot \overrightarrow{ A }\)
\(\begin{array}{l}\phi=\left(3 \times 10^3\right) \hat{k} \\ \quad\left(400 \times 10^{-4}\right) \hat{i} \\ \phi=0 \quad(\hat{k} \cdot \hat{i}=0)\end{array}\)
ચોરસનું ક્ષેત્રફળ
\(\begin{array}{l}
A=\left(20 \times 10^{-2}\right)^2 \\
A=400 \times 10^{-4} \hat{i} m^2
\end{array}
\)
ફ્લક્સ \(\phi=\overrightarrow{ E } \cdot \overrightarrow{ A }\)
\(\begin{array}{l}\phi=\left(3 \times 10^3\right) \hat{k} \\ \quad\left(400 \times 10^{-4}\right) \hat{i} \\ \phi=0 \quad(\hat{k} \cdot \hat{i}=0)\end{array}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- 27°C તાપમાને એક પેરા મેગ્નેટિક દ્રવ્યની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી \(1.0 \times 10^{-5}\)છે, તો કયા તાપમાને તેની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી \(1.5 \times 10^{-5}\)થાય ?GUJCET 2014 Hard
- હાઇડ્રોજન પરમાણુની ધરા સ્થિતિ ઊર્જા -13.6 eV છે. આ સ્થિતિમાં ઇલેક્ટ્રોનની સ્થિતિજ ઊર્જા અને ગતિજ ઊર્જા ___________ .GUJCET 2025 Hard
- જુદાં જુદાં વિકિરણોની આવૃત્તિઓ નીચે મુજબ છે.
vv→ દૃશ્યપ્રકાશ
vr→ રેડિયો તરંગો
vuv→ અલ્ટ્રાવાયોલેટ તરંગો
તો આપેલ વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો છે ?GUJCET 2018 Medium - 220 V સપ્લાય માટે એક વિધુત બલ્બ 200 W નું રેટિંગ ધરાવે છે, તો બલ્બનો અવરોધ કેટલો ?GUJCET 2022 Medium
- ZE,HE અને BE વચ્ચેનો સાચો સંબંધ __________GUJCET 2018 Hard
- તાંબાના ત્રણ તારના દળનો ગુણોત્તર \(1: 3: 5\) છે અને તેમની લંબાઈનો ગુણોત્તર \(5: 3: 1\) છે. તેમના વિદ્યુત અવરોધનો ગુણોત્તર _______ હશે.GUJCET 2011 Medium
More PYQs from GUJCET
- સ્પ્રિંગના વળ અચળાંક (Torional constant)નું પારિમાણિક સૂત્રGUJCET 2019 Medium
- જર્મન સિલ્વરમાંથી ધાતુઓ અને તેમનું લગભગ ટકાવાર પ્રમાણ કેટલું છે?GUJCET 2011 Medium
- નીચેનામાંથી કયું સંયોજન એલાઇલિક હેલાઇડ નથી?GUJCET 2025 Hard
- યુરેનિયમના 1 પરમાણુનું વિખંડન થતાં 200 MeV ઊર્જા છૂટી પડે છે, તો 6.4 W પાવર મેળવવા એક સેકન્ડમાં કેટલા યુરેનિયમના ન્યુક્લિયસનું વિખંડનGUJCET 2015 Easy
- સમાન વિધુતભાર અને સમાન ત્રિજ્યા ધરાવતાં પાણીનાં 64 ટીપાં ભેગાં મળીને એક મોટું ટીપું બનાવે છે, તો મોટાં ટીપાં અને નાના ટીપાના કેપેસિટન્સનો ગુણોત્તર ________ છે.GUJCET 2008 Hard
- નીચેનામાંથી કયુ વિધાન સંયોજકતા બંધન સિદ્ધાંતને લાગું પડતું નથી?GUJCET 2026 Hard