enEnglishguગુજરાતી
GUJCET · Physics · Current Electricity
આકૃતિમાં દર્શાવેલ વિધુત પરિપથમાંથી પસાર થતો વિધુતપ્રવાહ I =________ હશે.

- A 0.4 A
- B 2.5 A
- C 1.8 A
- D 2.8 A
Answer & Solution
Correct Answer
(B) 2.5 A
Step-by-step Solution
Detailed explanation

સંતુલિત વ્હીટસ્ટોન પુલ માટે,
\(\frac{R_1}{R_2}=\frac{R_3}{R_4}=\frac{1}{2}\)
ગેલ્વેનોમીટર દ્વારા કોઈ પ્રવાહ વહેશે નહીં.

આકૃતિ (2) માંથી,
\(\begin{array}{l} R _{s_1}= R _1+ R _2 \\ R _{s_1}=2+4 \\ R _{s_1}=6 \Omega \\ R _{s_2}= R _3+ R _4 \\ R _{s_2}=4+8 \\ R _{s_2}=12 \Omega\end{array}\)

આકૃતિ (3) માંથી,
\(\begin{array}{l} R _{ eq }=\frac{ R s_1 \times R s_2}{ R s_1+ R s_2} \\ R _{ eq }=\frac{6 \times 12}{6+12} \\ R _{ eq }=4 \Omega\end{array}\)
સર્કિટમાંથી પસાર થતો પ્રવાહ
\(\begin{array}{l}I=\frac{V}{R_{\text {eq }}} \\ I=\frac{10}{4} \\ I=2.5 A\end{array}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- પ્રકાશનું કિરણ પ્રકાશીય પાતળા માધ્યમમાંથી પ્રકાશીય ઘટ્ટ માધ્યમમાં દાખલ થાય ત્યારે તેનો વેગ __________ માં ફેરફાર થવાથી ઘટે છે.GUJCET 2015 Medium
- 10 cm લંબાઈ ધારવતો સળિયો \(5 \times 10^{-4} \frac{W b}{m^2}\) તીવ્રતા ધરાવતાં ચુંબકીયક્ષેત્રમાં ક્ષેત્રને લંબરૂપે ગતિ કરે છે. જો સળિયાનો પ્રવેગ \(5 ms^{-2}\) હોય, તો પ્રેરિત emf ના વધારાનો દર __________ થાય.GUJCET 2015 Easy
- 1 cm ત્રિજ્યા અને 0.5 m લંબાઈનો એક સોલેનોઇડ 250 આંટા ધરાવે છે. તેમાંથી 5A વિધુતપ્રવાહ પસાર થાય છે. સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે ?GUJCET 2023 Easy
- આપેલા તાપમાને અવરોધમાં સ્થિર વિધુતપ્રવાહ વહેતાં તેમાં એકમ સમયમાં ઉદ્ભવતી ઉષ્મા ઊર્જા, પસાર થતા_____સમપ્રમાણમાં હોય છે.GUJCET 2019 Easy
- કોઈ પદાર્થની સાપેક્ષ પરમિટિવિટી 80 હોય, તો તેની વિધુત સસેપ્ટિબિલિટી _________ હશે.GUJCET 2020 Medium
- પૃથ્વી પર આવેલા સ્થળે, ચુંબકીય મેરેડિયન અને ભૌગોલિક મેરેડિયન વચ્ચેના ખૂણાને __________ કહે છે.GUJCET 2008 Medium
More PYQs from GUJCET
- પ્લેટિનમ વિદ્યુત ધ્રુવો (platinum electrodes) નો ઉપયોગ કરીને વિદ્યુત વિભાજન (electrolysis) કરવાથી, નીચેનામાંથી કયું દ્રાવણ કેથોડ (cathode) પર \(H _{2(g)}\) અને એનોડ (anode) પર \(O _{2(g)}\) આપશે?GUJCET 2014 Easy
-

સંયોજનનું IUPAC નામ નીચેનામાંથી કયું થશે ?GUJCET 2022 Hard - કૉલમ-I અને કૉલમ-II ને યોગ્ય રીતે મેચ કરો.
કૉલમ-I કૉલમ-II 1. પેક્ટીનેઝ (A) દર્દીઓની રક્ત વાહિનીઓમાંથી ગંઠાવાનું દૂર કરવું 2. સ્ટેટિન્સ (B) સ્પષ્ટ ફળોના રસને બોટલમાં પેક કરો 3. સાયક્લોસ્પોરીન-A (C) અંગ પ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડતો કારક 4. સ્ટ્રેપટોકાઈનેઝ (D) રક્ત કોલેસ્ટ્રોલ ઘટાડનાર એજન્ટ GUJCET 2024 Medium - સદિશો \(\vec{a}=\hat{i}-\hat{j}+\hat{k}\) તથા \(\vec{b}=\hat{i}+\hat{j}-\hat{k}\) વચ્ચેનો ખૂણો \(\theta\) = _________.GUJCET 2024 Medium
- \(\left|\begin{array}{cc}\cos ^2 \theta & -\sin ^2 \theta \\ \sin ^2 \theta & \cos ^2 \theta\end{array}\right|=\) ___________ .GUJCET 2025 Medium
- નીચેનામાંથી કયો સંકીર્ણ ભૌમિતિક સમઘટકતા દર્શાવતો નથી?GUJCET 2007 Medium