enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Haloalkanes and Haloarenes
નીચેનામાંથી આગશામક, ચેપનાશક, જંતુનાશક અને નિશ્ચેતક પદાર્થો અનુક્રમે કયા છે ?
- A \(CCl _4, CHI _3, DDT , CHCl _3\)
- B \(CHCl _3, CHI _3, DDT , CCl _4\)
- C DDT, \(CHCl _3, CCl _4, CHI _3\)
- D \(CCl _4, CHI _3, CHCl _3, DDT\)
Answer & Solution
Correct Answer
(A) \(CCl _4, CHI _3, DDT , CHCl _3\)
Step-by-step Solution
Detailed explanation
A
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જ્યારે પોટેશિયમ ક્રોમેટના (Potassium chromate) જલીય દ્રાવણમાં મંદ \(H _2 SO _4\) (સલ્ફ્યુરિક એસિડ) ઉમેરવામાં આવે છે, ત્યારે દ્રાવણનો પીળો રંગ (yellow colour) નારંગી રંગમાં (orange colour) ફેરવાય છે. આ શું સૂચવે છે?GUJCET 2011 Hard
- 0.25 મોલ-અંશ ધરાવતાં દ્રાવણની મોલાલિટી કોઈ એક દ્રાવ્યના જલીય દ્રાવણની મોલલિટી __________છે .GUJCET 2020 Easy
- નીચેના પૈકી સંકીર્ણની કઈ જોડના જલીય દ્રાવણ, \(0.1 M AgNO _{3( aq )}\) સાથે અનુક્રમે આછો પીળો અને સફેદ અવક્ષેપ આપશે ?GUJCET 2017 Hard
- કઈ ધાતુના પાત્રમાં \(CuSO _4\) નું જલીય દ્રાવણ સંગ્રહી શકાય?\(E _{ Cu ^{2+} Cu }^0=0.34 V, E _{ Eel _2 E _2+}^0=0.44 V\),\(E _{ Al _{| Al |^{3+}}}=1.66 V, E _{ Nl _{| Nl |^{2+}}}^0=0.25 V\),\(E _{ Ag ^{+} \mid Ag }^0=0.80 V\)GUJCET 2018 Easy
- નીચેના પૈકી કયો પદાર્થ પરફયુમ ઉદ્યોગમાં સુગંધીકારક તરીકે ઉપયોગી છે ?GUJCET 2013 Medium
- \(C _4 H _9 Br\) સૂત્ર ધરાવતાં સંયોજનના કેટલા સંભવિત પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો છે ?GUJCET 2020 Medium
More PYQs from GUJCET
- જોડકાં જોડો.
I II III (P) ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ (a) સ્ટેટિન્સ (i) ક્લોટ બસ્ટર (Q) મોનાસ્કસ પુર્પુરિયસ (b) સ્ટ્રેપ્ટોકાઈનેઝ (ii) અંગ પ્રત્યારોપણ (R) સ્ટ્રેપ્ટોકોકસ (c) સાયક્લોસ્પોરીન-A (iii) કોલેસ્ટ્રોલ ઘટાડનાર એજન્ટ GUJCET 2021 Easy - મેસેલ્સન અને સ્ટાલના પ્રયોગમાં ભારે DNA અણુને સામાન્ય DNA થી __________ ના ઘનત્વ ઢોળાંશમાં સેન્ટ્રીફ્યુગેશન કરવાથી અલગીકૃત કરી શકાય છે.GUJCET 2026 Medium
- \(\frac{ B ^2}{2 \mu_0}\) નું પારિમાણીક સૂત્ર ______________ .GUJCET 2026 Hard
- ન્યુટ્રીનો કણ છે, જેને ________GUJCET 2006 Medium
- \(+10^{-8} C\) અને \(-10^{-8} C\) મૂલ્યનાં બે બિંદુવત્ વિધુતભારો અનુક્રમે એકબીજાથી 0.1 m અંતરે મૂક્યા છે, તો તેઓને જોડતી રેખાના કેન્દ્રબિંદુએ વિધુતક્ષેત્રનું કુલ મૂલ્ય શોધો.GUJCET 2020 Easy
- FM (Frequency Modulated) રેડિયો બેન્ડનો વિસ્તાર કેટલો હોય છે ?GUJCET 2021 Hard