enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Biomolecules
કયા એમિનો ઍસિડના બંધારણમાં દ્વિતીયક એમિનો સમૂહ હોય છે ?
- A લાઇસીન
- B ગ્લાયસીન
- C એલેનાઇન
- D પ્રોલીન
Answer & Solution
Correct Answer
(D) પ્રોલીન
Step-by-step Solution
Detailed explanation
D
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આદર્શ દ્રાવણો માટે નીચેનામાંથી કઈ પરિસ્થિતિ યોગ્ય છે?GUJCET 2026 Easy
- નીચે પૈકી કયું વિધાન અયોગ્ય છે ?GUJCET 2018 Medium
- અર્ધ પ્રતિક્રિયા સમય ( \(t_{1 / 2}\) ) અને \((n-1)\) ઑર્ડર પ્રતિક્રિયા માટે રિએક્ટન્ટની પ્રારંભિક સાંદ્રતા વચ્ચેનો સંબંધ આપો.GUJCET 2011 Medium
- \(pK _a\) મૂલ્ય નીચેનામાંથી કયા સંયોજનનું સૌથી ઊંચું હશે ?GUJCET 2021 Medium
- જ્યારે બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ પાણીની હાજરીમાં ઍસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરે છે, ત્યારે કઈ ઑક્સિડેશન નીપજ પ્રાપ્ત થાય છે?GUJCET 2018 Hard
- એસિડિક માધ્યમમાં \(KMnO _4\) ઓક્સિડેશન કર્તા તરીકે વર્તે છે, તો એસિડિક માધ્યમમાં એક મોલ સલ્ફાઇડ આયન સાથે પ્રક્રિયા કરવા માટે કેટલા મોલ \(KMnO _4\) ની જરૂર પડશે ?GUJCET 2024 Medium
More PYQs from GUJCET
- \({ }_{79}^{197} Au\) અને \({ }_{80}^{198} Hg\) ના ન્યુક્લાઈડ્ઝને એકબીજાના ___________ કહે છે.GUJCET 2026 Medium
- પ્રવાહઘનતાનો SI એકમ _______ છે.GUJCET 2024 Easy
- હવાની ડાઇઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ______ છે.GUJCET 2023 Easy
- જે વિધેય \(f\), બિંદુ \(x=\frac{\pi}{2}\) આગળ સતત હોય તથા \(f(x)=\left\{\begin{array}{cc}\frac{2 k \cos x}{\pi-2 x}, & x \neq \frac{\pi}{2} \\ 2024, & x=\frac{\pi}{2}\end{array}\right.\), તો \(k\) નું મૂલ્ય _________GUJCET 2024 Hard
- એક નિયમિત વિધુતક્ષેત્ર Y-દિશામાં પ્રસ્થાપિત કરેલ છે. બિંદુ A ઉગમબિંદુ છે. બિંદુ B ના યામ (0,2) m છે. બિંદુ C ના યામ (2,0) m છે. A, B અને C બિંદુઓ પાસે વિધુત સ્થિતિમાનો અનુક્રમે \(V_A, V_B\) અને \(V_C\) છે, તો નીચેનામાંથી કયું સાચું છે?GUJCET 2007 Easy
- __________ માં જૈવભારના પિરામિડ સામાન્યપણે અધોવર્તી હોય છે.GUJCET 2024 Easy