enEnglishguગુજરાતી
GUJCET · Physics · Atoms
હાઇડ્રોજન પરમાણુની ધરાઅવસ્થાની ઊર્જા -13.6 eV છે. આ અવસ્થામાં ઇલેક્ટ્રોનની ગતિઊર્જા કેટલી હશે ?
- A 27.2 Ev
- B \(-13.6 \mathrm{eV}\)
- C 13.6 eV
- D \(-27.2 \mathrm{eV}\)
Answer & Solution
Correct Answer
(C) 13.6 eV
Step-by-step Solution
Detailed explanation
C
ઊર્જા \(\mathrm{E}=-13.6 \mathrm{eV}\)
ગતિઊર્જા \(K=-E\)
\(=13.6 \mathrm{eV}\)
ઊર્જા \(\mathrm{E}=-13.6 \mathrm{eV}\)
ગતિઊર્જા \(K=-E\)
\(=13.6 \mathrm{eV}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક વિધુત ડાયપોલ z-અક્ષ પર સંપાત થાય છે અને તેનું મધ્યબિંદુ યામાક્ષ પદ્ધતિના ઉગમબિંદુ પર સંપાત થાય છે. ઉગમબિંદુથી z અંતરે આવેલા અક્ષીય બિંદુ તીવ્રતા \(\overrightarrow{ E }(z)\) હોય અને ઉગમબિંદુએથી વિષુવ રેખા પર y અંતરે આવેલા બિંદુએ વિધુતક્ષેત્રની તીવ્રતા \(\overrightarrow{ E }(y)\) હોય, તો \(\left|\frac{\overrightarrow{ E }(z)}{\overrightarrow{ E }(y)}\right|=\) _______.
અહીં \(z=y \gg a\)GUJCET 2007 Medium - એક અંતર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ 15 cm છે આ અરીસાની સામે વસ્તુને 10 cm અંતરે મૂકતાં રચાતું પ્રતિબિંબ ___________ હશે.GUJCET 2026 Hard
- હર્ટ્ઝના પ્રયોગમાં ઇન્ડક્શન કોઇલ સાથે જોડેલા સળિયાઓ __________ તરીકે વર્તે છે.GUJCET 2011 Easy
- તાંબાના ત્રણ તારના દળનો ગુણોત્તર \(1: 3: 5\) છે અને તેમની લંબાઈનો ગુણોત્તર \(5: 3: 1\) છે. તેમના વિદ્યુત અવરોધનો ગુણોત્તર _______ હશે.GUJCET 2011 Medium
- પાસપાસે રહેલ ગૂંચળાની જોડનું અન્યોન્ય પ્રેરકત્વ 1.5 H છે. જો એક ગૂંચળામાં 0.5 સેકન્ડમાં વિદ્યુતપ્રવાહનો ફેરફાર 0 થી 20 A નો છે, તો અન્ય ગૂંચળા સાથે સંકળાયેલ (સંલગ્ન) ફલક્સનો ફેરફાર શું છે ?GUJCET 2021 Easy
- જેના બંને છેડા જડિત કરેલા હોય તેવા સમક્ષિતિજ સુરેખ તાર A માંથી 10 A વિધુતપ્રવાહ વહે છે. તાર A ની સહેજ ઉપર તેને સમાંતર તાર B હવામાં રાખેલ છે અને તેમાંથી 20 A વિધુતપ્રવાહ વહે છે. તાર B નું પ્રતિમીટર વજન બળ \(40 \times 10^{-3} છે. તાર A થી કેટલા અંતરે તાર B હવામાં સ્થિર સમતોલનમાં રહેશે ? તેમાંથી વહેતા પ્રવાહની દિશા પણ જણાવો.GUJCET 2013 Easy
More PYQs from GUJCET
- એક ગોલક માટે, ત્રિજ્યા r = 6 cm પર, r ની સાપેક્ષે પૃષ્ઠફળના ફેરફારનો દર _________ \(\mathrm{cm}^2 / \mathrm{s}\) થાય.GUJCET 2024 Hard
- નીચેનામાંથી કયું વિધાન જનીન પરિવર્તિત વનસ્પતિ માટે સુસંગત નથી ?GUJCET 2020 Easy
- p - n જંકશન માટે વિધુતક્ષેત્રની તીવ્રતા \(1 \times 10^6 V / m\) અને ડેપ્લેશન સ્તરની પહોળાઈ 5000 Å હોય, તો પોટેન્શિયલ બેરિયર =_______ VGUJCET 2019 Hard
- શ્રેણિક \(A_r=\left[\begin{array}{cc}r & r-1 \\ r-1 & r\end{array}\right] ; r=1,2,3\),
જો\(\sum_{r=1}^{190}\left|A_r\right|=(\sqrt{10})^k\), તો \(k\) = _________
જ્યાં, \(\left(\left| A _r\right|=\operatorname{det}\left( A _r\right)\right)\)GUJCET 2019 Medium - ગ્લુકોઝના બંધારણમાં છ કાર્બન પરમાણુઓ સરળ શૃંખલામાં જોડાયેલા છે તેની સાબિતી કઈ પ્રક્રિયાથી મળે ?GUJCET 2021 Hard
- જો \(\left[ Co \left( NH _3\right)_x\left( NO _2\right)_y\right]\) ફેશિયલ (ફલકીય) અને મેરિડિઓનલ (રેખીય) સમઘટકો દર્શાવે તો, \(x\) અને \(y\) ના મૂલ્યો ઓળખો.GUJCET 2025 Medium