ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electromagnetic Induction

10 cm બાજુવાળી અને \(0.5 \Omega\) અવરોધ ધરાવતી એક ચોરસ લૂપ પૂર્વ-પશ્ચિમ સમતલમાં ઊભી મૂકવામાં આવેલ છે. 0.10 Tનું એકસમાન ચુંબકીય ક્ષેત્ર, સમતલ પર ઉત્તર-પૂર્વ દિશામાં લાગુ પાડેલ છે. આ ચુંબકીય ક્ષેત્ર 0.70 સેકન્ડમાં અચળ દરે ઘટાડીને શૂન્ય કરવામાં આવે છે. આ સમય અંતરાલ દરમિયાન પ્રેરિત વિધુતપ્રવાહનું મૂલ્ય __________ થશે.

  1. A \(2 \times 10^{-3} A\)
  2. B \(4.0 \times 10^{-3} A\)
  3. C \(6.0 \times 10^{-3} A\)
  4. D \(8.0 \times 10^{-3} A\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(2 \times 10^{-3} A\)

Step-by-step Solution

Detailed explanation

A.\(2 \times 10^{-3} A\)
image
⇒ \(B =0.10 T\)
\(\begin{array}{l} A =(10)^2 \\ A=100 cm^2 \\ R =0.5 \Omega\end{array}\)
પ્રેરિત emf \(\varepsilon=-\frac{\Delta \phi_{ B }}{\Delta t}\)
\(\varepsilon=-\frac{\left(\phi_2-\phi_1 \cos 45^{\circ}\right)}{\Delta t}\)
\(\varepsilon=\frac{\phi_1 \cos 45^{\circ}}{\Delta t} \quad\left(\because \phi_2=0\right)\)
\(\varepsilon=\frac{ BA \cos 45^{\circ}}{\Delta t} \quad(\because \phi= BA )\)
\(\varepsilon=\frac{0.1 \times 100 \times 10^{-4} \times 1}{0.70 \times \sqrt{2}}\)
\(\varepsilon=10^{-3} V\)
પ્રેરિત પ્રવાહ \(I=\frac{\varepsilon}{R}\)
\(\begin{array}{l}I=\frac{10^{-3}}{0.5} \\ I=2 \times 10^{-3} A\end{array}\)
Same subject
Explore more questions on app