enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Reproductive Health
નીચે પૈકી કયો જાતીય સંક્રમિત ચેપ જાતીય સમાગમ ઉપરાંત અન્ય રીતે પણ ફેલાય છે ?
- A ગોનોરિયા
- B ક્લેમાડિયાસિસ
- C સિફિલિસ
- D હિપેટાઈટીસ B
Answer & Solution
Correct Answer
(D) હિપેટાઈટીસ B
Step-by-step Solution
Detailed explanation
D
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from BIOLOGY
- માનવ પ્રજનનમાં ફલન દરમિયાન માત્ર એક જ શુક્રકોષના પ્રવેશ થયા પછી અંડકોષનો કયો ભાગ અન્ય શુક્રકોષોના પ્રવેશને અટકાવે છે ?GUJCET 2023 Hard
- pBR322 માં ampR જનીનમાં કઈ પ્રતિબંધ સાઇટ (restriction site) હાજર છે?GUJCET 2023 Hard
- સરટોલી કોષો ઉપર કાર્ય કરતો અને શુક્રકાયાન્તરણની પ્રક્રિયામાં મદદ કરતા કેટલાક કારકોના સ્ત્રાવને ઉત્તેજતો અંત:સ્ત્રાવ __________.GUJCET 2022 Medium
- શુક્રપિંડની શુક્રઉત્પાદક નલિકાઓ, 'X' મારફતે 'Y' માં ખૂલે છે.GUJCET 2026 Easy
- નિર્દેશિત m-RNA શૃંખલા દ્વારા સંશ્લેષિત પોલિપેપ્ટાઈડમાં કેટલા એમિનોએસિડ્સ હશે ?
5'-UUUUCUAUGCUGGUGGCUUGAUUUUCCCCU-3'GUJCET 2024 Hard - માનવ જિનોમ પ્રૉજેક્ટ (HGP) માં જનીનમાં જોવા મળતા બધા જીનોમના કોડિંગ અને નોન-કોડિંગ અનુક્રમોની જાણકારી પ્રાપ્ત કરી તેનાં કાર્યોને નિર્ધારિત કરાય છે. તેને શું કહે છે?GUJCET 2026 Medium
More PYQs from GUJCET
- જો \({ }_{13}^{27} \mathrm{~A} l\) અને \({ }_{30}^{64} \mathrm{Zn}\) ન્યુક્લિયસની ત્રિજ્યાઓ \(\mathbf{R}_1\) અને \(\mathbf{R}_2\) હોય, તો \(\frac{\mathbf{R}_{\mathbf{1}}}{\mathbf{R}_{\mathbf{2}}}\)=_________GUJCET 2019 Hard
- રેખાઓ \(\vec{r}=3 \hat{i}+2 \hat{j}-4 \hat{k}+\lambda(\hat{i}+2 \hat{j}+2 \hat{k})\) અને \(\vec{r}=5 \hat{i}-2 \hat{j}+\mu(3 \hat{i}+2 \hat{j}+6 \hat{k})\) વચ્ચનો ખુણો __________ છે.GUJCET 2026 Medium
- એક પોલેરોઇડ તકતી ટુર્મેલીન પ્લેટ પર તલધ્રુવીભૂત પ્રકાશ આપાત થાય છે. ટુર્મેલીન પ્લેટની દગ્ અક્ષ સાથે તેના \(\overrightarrow{ E }\) સદિશો 60° નો ખૂણો રચે છે, તો ધ્રુવીભૂત પ્રકાશની પ્રારંભિક તીવ્રતા અને અંતિમ તીવ્રતાનો તફાવત ટકાવારીમાં શોધો.GUJCET 2015 Medium
- એસ્ટરીકરણ પ્રક્રિયા (esterification process) માટે પ્રક્રિયાનો ક્રમ (order of a reaction) _______ હોય છે.GUJCET 2008 Medium
- વેનિલીનમાં હાજર ક્રિયાશીલ સમૂહ ઓળખો.GUJCET 2025 Medium
- પ્રાણીપેશીમાં જનીનદ્રવ્યના અલગીકરણ માટે કયાં ઉત્સેચકનો ઉપયોગ થતો નથી?GUJCET 2023 Easy