enEnglishguગુજરાતી
GUJCET · Physics · Current Electricity
કારની એક સંગ્રાહક બેટરીનું \(e m f 12 V\) છે. જો બેટરીનો આંતરિક અવરોધ \(0.4 \Omega\) હોય તો બેટરીમાંથી _________ W મહત્તમ પાવર ખેંચી શકાય.
- A શૂન્ય
- B 360
- C 4.8
- D 30
Answer & Solution
Correct Answer
(B) 360
Step-by-step Solution
Detailed explanation
(B)
પાવર
\(\begin{array}{l} P =\frac{ E ^2}{ R } \\ P =\frac{(12)^2}{0.4} \\ P =360 W\end{array}\)
પાવર
\(\begin{array}{l} P =\frac{ E ^2}{ R } \\ P =\frac{(12)^2}{0.4} \\ P =360 W\end{array}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- જો અનંત સમતલ પર નિયમિત વિધુતભાર પૃષ્ઠઘનતા \(\sigma\) હોય, તો પૃષ્ઠ નજીક વિધુતક્ષેત્ર _________.GUJCET 2007 Hard
- તાંબાના ત્રણ તારના દળનો ગુણોત્તર \(1: 3: 5\) છે અને તેમની લંબાઈનો ગુણોત્તર \(5: 3: 1\) છે. તેમના વિદ્યુત અવરોધનો ગુણોત્તર _______ હશે.GUJCET 2011 Medium
- એક સ્લિટથી થતાં ફ્રોનહોફર વિવર્તનમાં સ્લિટની પહોળાઈ 0.01 cm છે. જો સ્લિટને લંબરૂપે આપાત પ્રકાશની તરંગલંબાઈ 5000 Å હોય, તો દ્વિતીય અધિકતમનું મધ્યસ્થ અધિતમની મધ્યરેખાથી કોણીય અંતર __________ rad હશે.GUJCET 2016 Hard
- જયારે એક ગતિમાન ઇલેક્ટ્રોન બીજા સિસ્થર ઇલેક્ટ્રોન તરફ આવે છે. તો તેની ગતિઊર્જા અને સ્થિતિઊર્જા અનુક્રમે _______ અને ______.GUJCET 2015 Easy
- વ્યતિકરણ શલાકાઓ માટે નીચેનામાંથી શું ખોટું છે ?GUJCET 2018 Hard
- પાસપાસે રહેલ ગૂંચળાની જોડનું અન્યોન્ય પ્રેરકત્વ 1.5 H છે. જો એક ગૂંચળામાં 0.5 સેકન્ડમાં વિધુતપ્રવાહનો ફેરફાર 0 થી 10 A નો છે, તો અન્ય ગૂંચળા સાથે સંકળાયેલ (સંલગ્ન) ફલક્સનો ફેરફાર શું છે ?GUJCET 2022 Hard
More PYQs from GUJCET
- કોલમ-1 અને કોલમ-IIની તદ્દન સાચી જોડ દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
કોલમ-I કોલમ-II 1. કોષાંતરીય અંતરાય (A) મુખમાંની લાળ 2. દેહધાર્મિક અંતરાય (B) ઇન્ટરફેરોન 3. કોષરસીય અંતરાય (C) નૈસર્ગિક મારક કોષો 4. શારીરિક અંતરાય (D) શ્વસનમાર્ગનું શ્લેષ્મ આવરણ GUJCET 2021 Medium - R -ત્રિજ્યાના એક ગોળાની જેટલો વિધુતભાર છે, તો સ્થિતિઊર્જા સપાટી પર આ Q વિધુતભારતંત્રની સ્થિતિઊજાૅ _______.GUJCET 2014 Easy
- વિધુતભાર વિતરણને લીધે વિધુતક્ષેત્રની ગણતરી કરવા માટે કેવું ગાઉસીયન પૃષ્ઠ લેવામાં આવે છે ?GUJCET 2011 Medium
- બે વિદ્યુત બલ્બ ના રેટિંગ (marking) અનુક્રમે 25 W - 220 V અને 100 W - 220 V છે. આ બંને બલ્બને શ્રેણીમાં (in series) જોડીને 440 V સપ્લાય સાથે જોડવામાં આવે તો, કયો બલ્બ ફ્યુઝ (fuse) થશે?GUJCET 2010 Easy
- પ્રકૃતિ દ્વારા પ્રદાન કરવામાં આવતો ઓક્સિજન એ જૈવ-વિવિધતાના સંરક્ષણ માટેની કયી દલીલ છે?GUJCET 2026 Easy
- નીચેના પૈકી આલ્કોહોલની કઈ પ્રક્રિયામાં C-O બંધ તૂટતો નથી ?GUJCET 2014 Easy