enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electromagnetic Waves
હવામાંથી પસાર થતાં 9 GHz આવૃત્તિના વિકિરણ માટે 1 m લંબાઈદીઠ તરંગોની સંખ્યા __________.
- A 30
- B 5
- C 20
- D 3
Answer & Solution
Correct Answer
(A) 30
Step-by-step Solution
Detailed explanation
તરંગોની સંખ્યા \(= f/c \) તરંગોની સંખ્યા \(= (9 \times 10^9 \text{ Hz}) / (3 \times 10^8 \text{ m/s}) = 30 \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આકૃતિમાં દર્શાવેલ પરિપથ માટે (i) \(v_A>v_B\) અને (ii) \(V_B>V_A\), બંને કિસ્સા માટે બિંદુ A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ ________ \(\Omega\) અને ________\(\Omega\) છે.
(અહીં ડાયોડ \(D _1\) અને \(D_2\) આદર્શ ડાયોડ છે તેમ સ્વીકારો)
GUJCET 2017 Medium - એક લેન્સનો પાવર -4.0 Diopter છે, તો આ લેન્સ __________ હશે.GUJCET 2023 Hard
- A.C. પરિપથમાં, R ઓહ્મના અવરોધને L જેટલું આત્મપ્રેરકત્વ ધરાવતાં ઇન્ડક્ટર સાથે શ્રેણીમાં જોડવામાં આવેલ છે. જો વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કળા તફાવત 45° હોય, તો ઇન્ડક્ટિવ રિએકટન્સ \(\left( x _{ L }\right)\) નું માન __________ જેટલું થાય.GUJCET 2008 Easy
- એક ગૂંચળાનું આત્મપ્રેરકત્વ L = 0.04 H અને અવરોધ \(R =12 \Omega\) છે, તેને 220 V, 50 Hz ના સપ્લાય સાથે જોડવામાં આવે છે, ત્યારે આ ગૂંચળામાંથી વહેતો વિધુતપ્રવાહ કેટલો હશે ?GUJCET 2009 Medium
- નીચે આપેલા વિકલ્પોમાંથી કયો વિકલ્પ ધ્રુવીય અણુઓની જોડ છે ?GUJCET 2021 Hard
- \(1 cm \times \frac{1}{2} cm\) ના લંબચોરસ આડછેદ અને 10 cm લંબાઈ ધરાવતા ધાતુના સળિયાની સામસામેની બાજુઓ વચ્ચે એક બૅટરી જોડેલી છે. સળિયાનો અવરોધ __________ હશે.GUJCET 2026 Hard
More PYQs from GUJCET
- 220 V સપ્લાય માટે એક વિધુત બલ્બ 200 W નું રેટિંગ ધરાવે છે, તો બલ્બનો અવરોધ કેટલો ?GUJCET 2022 Medium
- અંડક _________ વડે જરાયુ સાથે જોડાયેલ હોય છે.GUJCET 2024 Easy
- બે ઉદ્ગમોમાંથી ઉત્સર્જિત સમાન તીવ્રતા \(l_0\) અને સમાન કળા તફાવત \((\phi)\) ધરાવતા બે તરંગોના સંપાતપણાને કારણે, પરિણામી તરંગની તીવ્રતા ___________ ના સમપ્રમાણમાં હોય છે.GUJCET 2025 Easy
- સાચાં વિધાન માટે ‘T' અને ખોટાં વિધાન માટે 'F' સંજ્ઞા આપી નીચેનાં વિધાનો માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(i) સાઈટોસીન બેઇઝ પિરિમિડીનનો વ્યુત્પન્ન છે.
(ii) DNAમાં β-D-રીબોઝ શર્કરા છે.
(iii) ચોક્કસ પ્રોટીનના સંશ્લેષણનો સંદેશ RNAમાં હાજર હોય છે.
(iv) DNA સજીવોની જુદી જુદી જાતિની ઓળખને એક શતક સુધી જાળવી રાખે છે.GUJCET 2019 Hard - સાંદ્રતાના (concentration) નીચેનામાંથી કયા એકમનું મૂલ્ય (value) તાપમાનના ફેરફાર (change in temperature) સાથે બદલાશે નહીં?GUJCET 2019 Medium
- સંયુક્ત માઈક્રોસ્કોપમાં ઓબ્જેક્ટીવ લેન્સની કેન્દ્રલંબાઈ 1.0 cm, આઈપીસની કેન્દ્રલંબાઈ 2.0 cm, ટ્યુબલેન્થ 20 cm અને અવલોકનકર્તા માટે સામાન્ય નજીક બિંદુ 25 cm હોય તો માઈક્રોસ્કોપની મોટવણી શક્તિ ___________.GUJCET 2026 Easy