enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Coordination Compounds
નીચેના સવર્ગ સંયોજન માટે વૉન્ટ હોફ અવયવ (i) નું મૂલ્ય શું હશે? (સંયોજન જલીય દ્રાવણમાં સંપૂર્ણપણે વિયોજન પામે છે) પોટેશિયમ ટ્રાયઓક્ઝેલેટોએલ્યુમિનેટ (III)
- A 4
- B 5
- C 2
- D 3
Answer & Solution
Correct Answer
(A) 4
Step-by-step Solution
Detailed explanation
સંયોજન: \(K_3[Al(C_2O_4)_3]\) વિયોજન: \(K_3[Al(C_2O_4)_3] \rightarrow 3K^+ + [Al(C_2O_4)_3]^{3-}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(Hg \left[ Co ( SCN )_4\right]-\) સવર્ગ સંયોજનનું સાચું IUPAC નામ કયું છે?GUJCET 2026 Medium
- વિધુતવિભાજ્ય (આયનીય)ના જલીય દ્રાવણ માટે નીચેના પૈકી કયુ વિધાન સાચું નથી?GUJCET 2024 Easy
- કયો ડાયએઝોનિયમ ક્ષાર પાણીમાં અદ્રાવ્ય અને ઓરડાના તાપમાને સ્થાયી છે?GUJCET 2024 Hard
- \(C _4 H _9 Br\) સૂત્ર ધરાવતાં સંયોજનના કેટલા સંભવિત પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો છે ?GUJCET 2020 Medium
- ધાતુઓ A, B અને C માટે \(E ^0\) (પ્રમાણભૂત રિડક્શન પોટેન્શિયલ - Standard Reduction Potential) ના મૂલ્યો અનુક્રમે 0.34 Volt, -0.80 Volt અને -0.46 Volt છે. તેમની રિડક્શનકર્તા તરીકેની ક્ષમતા (ability to act as reducing agent) માટેનો સાચો ક્રમ (correct order) જણાવો.GUJCET 2015 Medium
- ફિનોલની રીમર-ટિમાન પ્રક્રિયાથી મળતી અંતિમ નીપજમાં σ અને π બંધની સંખ્યા અનુક્રમે કેટલી છે?GUJCET 2016 Medium
More PYQs from GUJCET
- ભૂસ્તરીય સમય અનુસાર અનાવૃત બીજધારી વનસ્પતિઓનો ‘નિટેલ્સ’ ગોત્ર કયા સમયમાં ઉદ્ભવ્યો હશે?GUJCET 2026 Medium
- નિકલ ક્લોરાઇડ અને એલ્યુમિનિયમ ક્લોરાઇડના પીગળેલા દ્રાવણ ધરાવતા બે ઇલેક્ટ્રોલિટીક કોષો શ્રેણીમાં જોડાયેલા છે. જો તેમનામાંથી સમાન પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય, તો 18 ગ્રામ એલ્યુમિનિયમ મેળવવામાં આવે ત્યારે નિકલનું વજન કેટલું હશે?\([ Al =27 g / mol , Ni =58.5 g / mol ]\)GUJCET 2015 Hard
- \(10 \Omega\) નો અવરોધ ધરાવતાં બંધ પરિપથ સાથે સંકળાયેલ ચુંબકીય ફલક્સ \(\phi=2 t^2-5 t+1\) છે, તો t = 0.25 સેકન્ડે પરિપથમાં વહેતો પ્રવાહ __________.GUJCET 2006 Easy
- જો એક રેડિયોએક્ટિવ તત્ત્વનો અર્ધઆયુષ્ય સમય 15 મિનિટ હોય, તો 50 ગ્રામ રેડિયોએક્ટિવ તત્ત્વમાંથી 1 કલાકના અંતે કેટલા ગ્રામનું ક્ષયન થયું હશે ?GUJCET 2017 Hard
- \(100 \Omega\) અવરોધ અને 2 H ઇન્ડક્ટન્સના શ્રેણી જોડાણ વાળા પરિપથમાં \(\frac{25}{\pi} Hz\) આવૃત્તિ વાળો AC પ્રવાહ પસાર કરતાં વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કળાતફાવત __________ થાય.GUJCET 2015 Easy
- \(\sin ^{-1}\left(\sin \frac{23 \pi}{6}\right)=\) _________.GUJCET 2024 Hard