enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electrostatic Potential and Capacitance
અણુની ધ્રુવીયતાનો એકમ ________ છે.
- A \(C ^2 m^1 N^{-1}\)
- B \(C ^{-2} m^{-1} N^1\)
- C \(C ^{+2} m^{-1} N^{-1}\)
- D \(C ^{-2} m^1 N^{-1}\)
Answer & Solution
Correct Answer
(A) \(C ^2 m^1 N^{-1}\)
Step-by-step Solution
Detailed explanation
(A)
\(\vec{p}=\alpha \overrightarrow{ E _0}\)
જ્યાં \(\alpha=\) અણુની ધ્રુવીયતા
\(\begin{aligned} \therefore \alpha & =\frac{\vec{p}}{\overrightarrow{ E }_0} \\ & =\frac{ C -m}{\frac{N}{ C }}=\frac{ C ^2-m}{N}\end{aligned}\)
\(\vec{p}=\alpha \overrightarrow{ E _0}\)
જ્યાં \(\alpha=\) અણુની ધ્રુવીયતા
\(\begin{aligned} \therefore \alpha & =\frac{\vec{p}}{\overrightarrow{ E }_0} \\ & =\frac{ C -m}{\frac{N}{ C }}=\frac{ C ^2-m}{N}\end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(+\lambda\) અને \(-\lambda\) જેટલી નિયમિત રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતા બે પાતળા અનંત લંબાઈના સીધા તાર એકબીજાથી 2R જેટલા લંબઅંતરે એકબીજાને સમાંતર રહેલા છે. આ બે તાર વચ્ચેના મધ્યબિંદુ પાસે વિધુતક્ષેત્રનું માન ___________ હશે.GUJCET 2026 Medium
- વિષુવવૃત્તીય સમતલ પરના કોઈ પણ બિંદુએ વિદ્યુતક્ષેત્ર અને વિદ્યુત ડાયપોલ ચાકમાત્રા વચ્ચેનો ખૂણો _______ છે.GUJCET 2024 Medium
- જેના બંને છેડા જડિત કરેલા હોય તેવા સમક્ષિતિજ સુરેખ તાર A માંથી 10 A વિધુતપ્રવાહ વહે છે. તાર A ની સહેજ ઉપર તેને સમાંતર તાર B હવામાં રાખેલ છે અને તેમાંથી 20 A વિધુતપ્રવાહ વહે છે. તાર B નું પ્રતિમીટર વજન બળ \(40 \times 10^{-3} છે. તાર A થી કેટલા અંતરે તાર B હવામાં સ્થિર સમતોલનમાં રહેશે ? તેમાંથી વહેતા પ્રવાહની દિશા પણ જણાવો.GUJCET 2013 Easy
- હવાના માધ્યમનો શૂન્યાવકાશની સાપેક્ષે વક્રીભવનાંક __________.GUJCET 2023 Medium
- એક AC જનરેટરમાં, \(t =0\) સમયે પ્રેરિત \(\operatorname{emf} \varepsilon=0\) હોય, તો તેનું મૂલ્ય ___________ હોય છે.GUJCET 2025 Medium
- આકૃતિમાં દરેક પ્લેટનું ક્ષેત્રફળ A અને ક્રમિક પ્લેટો વચ્ચેનું અંતર આકૃતિમાં દર્શાવેલ મુજબનું છે, તો A અને B બિંદુઓ વચ્ચેનું અસરકારક કેપેસિટન્સ કેટલું હશે?
GUJCET 2019 Medium
More PYQs from GUJCET
- સમાન ચુંબકીયક્ષેત્રમાં વર્તુળાકાર ગતિ કરતાં α-કણ અને પ્રોટોનના આવર્તકાળનો ગુણોત્તર __________ છે.GUJCET 2014 Easy
- જો \(P(A)=\frac{6}{11}, P(B)=\frac{5}{11}\) અને \(P(A \cup B)=\frac{7}{11}\) હોય, તો \(P ( A \mid B )=\) __________ .GUJCET 2021 Medium
- છોડને ઓળખો, જ્યાંથી રસાયણ કાઢવામાં આવે છે જેની હાડપિંજર રચના નીચે આપેલ છે.
GUJCET 2023 Medium - જ્યારે હવા (air) ને ડાઇલેક્ટ્રિક અચળાંક (dielectric constant) \(K\) ધરાવતા ડાઇલેક્ટ્રિક માધ્યમથી (dielectric medium) બદલવામાં આવે છે, ત્યારે '\(d\)' અંતરે રહેલા બે વીજભારો (charges) વચ્ચે લાગતું મહત્તમ આકર્ષણ બળ (maximum force of attraction) ________.GUJCET 2006 Hard
- બે ઘટનાઓ E અને F નિરપેક્ષ છે. જો \(P ( E )=\frac{3}{5}\) અને \(P ( F )=\frac{3}{10}\) હોય, તો \(P \left( E ^{\prime} / F \right)+ P \left( F ^{\prime} / E \right)=\) ___________ .GUJCET 2025 Hard
- પ્રકૃતિ દ્વારા પ્રદાન કરવામાં આવતો ઓક્સિજન એ જૈવ-વિવિધતાના સંરક્ષણ માટેની કયી દલીલ છે?GUJCET 2026 Easy