enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electrostatic Potential and Capacitance
આકૃતિમાં દરેક પ્લેટનું ક્ષેત્રફળ A અને ક્રમિક પ્લેટો વચ્ચેનું અંતર આકૃતિમાં દર્શાવેલ મુજબનું છે, તો A અને B બિંદુઓ વચ્ચેનું અસરકારક કેપેસિટન્સ કેટલું હશે?

- A \(\frac{2 \lambda \varepsilon_\theta}{d}\)
- B \(\frac{A \varepsilon_0}{d}\)
- C \(\frac{3 A \varepsilon_0}{d}\)
- D \(\frac{4 A \varepsilon_0}{d}\)
Answer & Solution
Correct Answer
(A) \(\frac{2 \lambda \varepsilon_\theta}{d}\)
Step-by-step Solution
Detailed explanation
(A)

સમતુલ્ય કેપેસિટન્સ
\(\begin{array}{l}C_{A B}=C_1+C_2+C_3 \\ C_{A B}=\frac{A \varepsilon_0}{2 d}+\frac{A \varepsilon_0}{d}+\frac{A \varepsilon_0}{2 d} \\ C_{A B}=\frac{4 A \varepsilon_0}{2 d} \\ C_{A B}=\frac{2 A \varepsilon_0}{d}\end{array}\)

સમતુલ્ય કેપેસિટન્સ
\(\begin{array}{l}C_{A B}=C_1+C_2+C_3 \\ C_{A B}=\frac{A \varepsilon_0}{2 d}+\frac{A \varepsilon_0}{d}+\frac{A \varepsilon_0}{2 d} \\ C_{A B}=\frac{4 A \varepsilon_0}{2 d} \\ C_{A B}=\frac{2 A \varepsilon_0}{d}\end{array}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ધાતુમાંથી ઇલેક્ટ્રોન બહાર કાઢવા માટે જરૂરી વિદ્યુતક્ષેત્રનું લઘુત્તમ મૂલ્ય આશરે ___________ V/cm છે.GUJCET 2025 Easy
- પ્લાન્ક અચળાંકના એકમ જેવો જ એકમ ધરાવતી ભૌતિક રાશિ નીચેના પૈકી કઈ છે?GUJCET 2026 Hard
- \(q_1\) અને \(q_2\) વિધુતભાર ધરાવતાં તથા અનુક્રમે a અને b ત્રિજ્યાઓ ધરાવતાં ધાતુના બે ગોળાઓને એકબીજાથી ખૂબ જ દૂર મૂકી તેમને વાહક તારથી જોડેલા છે. તેમના પરનો કુલ વિધુતભાર Q છે. તો દરેક ગોળાનું સ્થિતિમાન ગણો.GUJCET 2013 Hard
- સમાન અવરોધકોને (resistors) એક બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે, જે 20 W પાવરનું વ્યયન (dissipates) કરે છે. જો તે જ અવરોધકોને સમાંતરમાં જોડવામાં આવે તો વ્યય થતો પાવર કેટલો હશે?GUJCET 2013 Hard
- પ્રેરકત્વનો એકમ કયો નથી ?GUJCET 2020 Easy
- જો એક ઇલેક્ટ્રોનને 2.5 V ના વિદ્યુતસ્થિતિમાન તફાવતમાંથી પ્રવેગિત કરવામાં આવે, તો તે ________ ઊર્જા પ્રાપ્ત કરે છે. (ઇલેક્ટ્રોનને વિધુતભાર \(1 \times 10^{-19} C\)લો.)GUJCET 2024 Medium
More PYQs from GUJCET
- નીચેનામાંથી કયા AC પરિપથમાં, અનુનાદની સ્થિતિમાં આપણને પાવર ફેક્ટરનું મૂલ્ય 1 મળે છે?GUJCET 2025 Hard
- નીચે આપેલ રેખાકૃતિમાં દર્શવલ P અને Q માટે સાચી સંજ્ઞા પસંદ કરો.
GUJCET 2024 Hard - \(\int e^x\left(2021+\tan x+\tan ^2 x\right) d x\) = _________\(+\mathbf{C}\).GUJCET 2021 Hard
- \(\left[ Pt \left( NH _3\right)( Br )( Cl )( py )\right.\) ના ભોમિતિક સમધટકો કેટલા છે?GUJCET 2022 Hard
- નીચે દર્શાવેલાં સંયોજનોની SN1 પ્રક્રિયાઓ પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાનો ઊતરતો ક્રમ નક્કી કરો.
(i) \(C _6 H _5 \cdot CH _2 Br\)
(ii) \(C _6 H _5 \cdot CH \cdot\left( C _6 H _5\right) Br\)
(iii) \(C _6 H _5 \cdot CH \cdot\left( CH _3\right) Br\)
(iv) \(C _6 H _5 C \cdot\left( CH _3\right)\left( C _6 H _5\right) Br\)GUJCET 2024 Hard - ડાઇઈલેક્ટ્રિક માધ્યમ તરીકે હવા ધરાવતું સમાંતર પ્લેટ કેપેસિટર V વોલ્ટના વિધુત સ્થિતિમાનના તફાવત દ્વારા ચાર્જ થાય છે. બેટરીનું જોડાણ દૂર કર્યા પછી, અવાહક હેન્ડલની મદદથી કેપેસિટર પ્લેટો વચ્ચેનું અંતર વધારવામાં આવે છે. પરિણામે પ્લેટો વચ્ચે વિધુત સ્થિતિમાનનો તફાવત _________.GUJCET 2009 Medium