enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Electrochemistry
0.1 M KCI દ્રાવણ ભરેલા વાહકતા કોષનો અવરોધ 100 \(\Omega\) અને દ્રાવણની વાહકતા 1.29 /m હોય તો કોષ અચળાંકનું મૂલ્ય કેટલું થશે ?
- A \(1.29 cm^{-1}\)
- B \(1.29 m^{-1}\)
- C \(1.24 cm^{-1}\)
- D \(0.248 m^{-1}\)
Answer & Solution
Correct Answer
(A) \(1.29 cm^{-1}\)
Step-by-step Solution
Detailed explanation
A
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- 900 ml દ્રાવણમાં 15g NaOH ધરાવતા દ્રાવણની મોલારિટી ___________ થશેGUJCET 2026 Hard
- નીચેનામાંથી કયા સંકીર્ણના જલીય દ્રાવણની સમાન પરિસ્થિતિમાં વાહકતા સૌથી ઓછી છે ?GUJCET 2018 Hard
- \(C _3 H _9 N\) આણ્વીય સૂત્ર ધરાવતા સંયોજન માટે સમઘટકોની સંખ્યા કેટલી છે?GUJCET 2022 Medium
- પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગઅચળાંક \(60 s^{-1}\) છે. પ્રક્રિયક પ્રારંભિક સાંદ્રતાથી તેના \(\frac{1}{16}\) ભાગના મૂલ્ય જેટલી સાંદ્રતા ઘટીને થવા માટે કેટલી સેકન્ડ લાગશે ?GUJCET 2021 Easy
- વેનિલીનમાં હાજર ક્રિયાશીલ સમૂહ ઓળખો.GUJCET 2025 Medium
- ટ્રિસ (ઇથેન-1, 2-ડાયએમાઇન) કોબાલ્ટ (III) સલ્ફેટ સવર્ગ સંયોજનનું સાચું સૂત્ર કયું છે ?GUJCET 2024 Medium
More PYQs from GUJCET
- સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત 2V છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઇલેક્ટ્રોન P અને Q બિંદુઓ પર મૂકવામાં આવે છે. તો
GUJCET 2025 Hard - બે સમાંતર અતિલાંબા તારમાંથી વિધુતપ્રવાહ પસાર કરતાં લાગતું બળ F છે. જો પ્રત્યેક તારમાંથી પસાર થતો વિધુતપ્રવાહ અડધો કરવામાં આવે તો તેમની વચ્ચે લાગતું બળ _________ થાય.GUJCET 2013 Hard
- \(\int_{\frac{-\pi}{2}}^{\frac{\pi}{2}}\left(x^5-x^3 \cos x+\sin ^3 x-3\right) d x=\) _________GUJCET 2024 Hard
- K જેટલી ગતિઊર્જા ધરાવતા \(\alpha\)-કણ માટે ન્યુક્લિયસના કેન્દ્રથી લધુતમ અંતર (Distance of closest approach) d = ro મળે છે. જો 2K ગતિઊર્જાવાળા \(\alpha\) કણો આપાત કરવામાં આવે, તો આ અંતર કેટલું મળે ?GUJCET 2015 Easy
- નીચે દર્શાવેલ પ્રતીકાત્મક વંશાવળી પૃથક્કરણ સંબંધિત દૈહિક રંગસૂત્ર સંલગ્ન રોગ માટે આપેલ વિકલ્પ પસંદ કરો.
GUJCET 2024 Easy - બિનઔષધિય IUDS માટે સાચો વિકલ્પ પસંદ કરો.GUJCET 2021 Easy