enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electromagnetic Induction
500 આંટા વાળા અને \(0.15 m^2\) આડછેદ વાળા વિદ્યુતવાહક ગૂંચળાને લંબ એવા ચુંબકીયક્ષેત્રમાં 0.4 સેકન્ડમાં 0.2 T થી 1.0 T જેટલો ફેરફાર કરવામાં આવે છે. ઉત્પન્ન થતો પ્રેરિત emf __________ V હશે.
- A 100
- B 15.0
- C 75.0
- D 150.0
Answer & Solution
Correct Answer
(D) 150.0
Step-by-step Solution
Detailed explanation
D.150.0
\(|\varepsilon|= N \frac{\Delta \phi}{\Delta t}=\frac{ N \left(\phi_2-\phi_1\right)}{\Delta t}\)
\(|\varepsilon|=\frac{ NA \left( B _2- B _1\right)}{\Delta t}(\because \phi= AB )\)
\(|\varepsilon|=\frac{500 \times 0.15 \times(1-0.2)}{0.4}\)
\(=150 V\)
\(|\varepsilon|= N \frac{\Delta \phi}{\Delta t}=\frac{ N \left(\phi_2-\phi_1\right)}{\Delta t}\)
\(|\varepsilon|=\frac{ NA \left( B _2- B _1\right)}{\Delta t}(\because \phi= AB )\)
\(|\varepsilon|=\frac{500 \times 0.15 \times(1-0.2)}{0.4}\)
\(=150 V\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- “પ્રેરિત emf ની દિશા (સંજ્ઞા) એવી હોય છે કે, તે એવો વિધુતપ્રવાહ ઉત્પન્ન કરે કે જે તેને ઉત્પન્ન કરતાં ચુંબકીય ફલક્સના ફેરફારનો વિરોધ કરે” આ કથનને __________ નિયમ કહે છે.GUJCET 2022 Medium
- 3 mH ઇન્ડક્ટન્સ અને \(4 \Omega\) અવરોધ ધરાવતાં LR શ્રેણી AC પરિપથને V = 5 cos (1000 f) V વોલ્ટેજ લાગુ પાડવામાં આવે છે, તો પરિપથમાં પ્રવાહનું મહત્તમ મૂલ્ય __________ A હશે.GUJCET 2017 Easy
- આકૃતિમાં ચાર બિંદુવત્ વિધુતભારો A, B, C અને D ની વિધુતક્ષેત્રરેખાઓ દર્શાવી છે.

કયા વિધુતભારનું મૂલ્ય મહત્તમ હશે?GUJCET 2023 Medium - \(2 \mu F\) અને \(4 \mu F\) ના બે કેપેસિટરને શ્રેણીમાં જોડી તેમના મુક્ત છેડાઓ વચ્ચે 10 V વિધુતસ્થિતિમાનનો તફાવત લગાડવામાં આવે છે. કેપેસિટરોમાં સંગ્રહિત થયેલ ઊર્જાનો ગુણોત્તર __________ હશે.GUJCET 2009 Hard
- \(q_1\) અને \(q_2\) વિધુતભાર ધરાવતાં તથા અનુક્રમે a અને b ત્રિજ્યાઓ ધરાવતાં ધાતુના બે ગોળાઓને એકબીજાથી ખૂબ જ દૂર મૂકી તેમને વાહક તારથી જોડેલા છે. તેમના પરનો કુલ વિધુતભાર Q છે. તો દરેક ગોળાનું સ્થિતિમાન ગણો.GUJCET 2013 Hard
- \(R =6 \Omega\) નો અવરોધ, L = 1 H નું ઇન્ડક્ટર અને \(C=17.36 \mu F\) નું કેપેસિટર AC પ્રાપ્તિસ્થાન સાથે શ્રેણીમાં જોડવામાં આવેલ છે, તો Q-ફેક્ટર શોધો.GUJCET 2010 Easy
More PYQs from GUJCET
- __________ કુદરતી ગર્ભનિરોધક પદ્ધતિ છે.GUJCET 2020 Medium
- એક પરમાણુમાં 5.4 eV તફાવત બે ઊર્જા સ્તરોને જુદાં પાડે છે, જ્યારે પરમાણુ ઉચ્ચ સ્તરથી નિમ્ન સ્તર પર સંક્રાંતિ કરે છે. ત્યારે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ કેટલી ?
( \(1 \mathrm{eV}=1.6 \times 10^{-19} \mathrm{~J}, h=6.625 \times 10^{-34} \mathrm{Js}\) )GUJCET 2022 Easy - દર્શાવેલ આકૃતિમાં 'X' અને 'Y' શું સૂચવે છે ?
GUJCET 2023 Hard - જો \(x=a \cos \theta, y=a \sin \theta\), તો \(\frac{d^2 y}{d x^2}=\) ___________ \((a \neq 0 ; \theta \neq k \pi, k \in z)\)GUJCET 2025 Hard
- એક વિધુતપ્રવાહધારિત સુવાહક રિંગની ત્રિજ્યા 6 cm છે. તેના કેન્દ્રથી રિંગની અક્ષ પર 8 cm અંતરે ઉદ્ભવતાં ચુંબકીયક્ષેત્રની તીવ્રતા 216 μ T છે, તો આ રિંગના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીયક્ષેત્ર _________\(\mu T\)થાય.GUJCET 2013 Medium
- નીચેનામાંથી ક્યા સંયોજનની પ્રક્રિયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક (RMgX) સાથે કરતાં માત્ર પ્રાથમિક આલ્કોહોલ નીપજ મળશે?GUJCET 2026 Hard