ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electric Charges and Fields

આકૃતિમાં ચાર બિંદુવત્ વિધુતભારો A, B, C અને D ની વિધુતક્ષેત્રરેખાઓ દર્શાવી છે.
image
કયા વિધુતભારનું મૂલ્ય મહત્તમ હશે?

  1. A D વિધુતભાર
  2. B C વિધુતભાર
  3. C A વિધુતભાર
  4. D B વિધુતભાર
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) C વિધુતભાર

Step-by-step Solution

Detailed explanation

(B)
આકૃતિ પરથી સ્પષ્ટ છે કે, C વિધુતભાર સાથે સંકળાયેલ વિધુતક્ષેત્રરેખાઓ મહત્તમ છે. આથી, C વિધુતભારનું મૂલ્ય મહત્તમ હશે.
Same subject
Explore more questions on app