enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Alcohols, Phenols, and Ethers
નીચેનામાંથી ક્યા સંયોજનની પ્રક્રિયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક (RMgX) સાથે કરતાં માત્ર પ્રાથમિક આલ્કોહોલ નીપજ મળશે?
- A \(\mathrm{CH}_3 \mathrm{CH}_2 \mathrm{CHO}\)
- B HCHO
- C \(\mathrm{CH}_3 \mathrm{CH}_2 \mathrm{COCH}_3\)
- D \(\mathrm{C}_6 \mathrm{H}_3 \mathrm{COCH}_3\)
Answer & Solution
Correct Answer
(B) HCHO
Step-by-step Solution
Detailed explanation
HCHO, RMgX સાથે પ્રક્રિયા કરી પ્રાથમિક આલ્કોહોલ આપે છે. HCHO
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(x+y \rightarrow x y\) પ્રક્રિયા માટે કુલ પ્રક્રિયાક્રમ 3 છે. X ને અનુલક્ષીને પ્રક્રિયાક્રમ 2 છે, તો આ પ્રક્રિયા માટે વિકલન વેગ સમીકરણ શું થાય?GUJCET 2015 Medium
- ___________ ન્યુક્લિઓટાઇડ RNA માં હાજર નથી.GUJCET 2025 Easy
- કાર્બાઇલ એમાઇન પ્રક્રિયામાં નીચેનામાંથી કઈ જોડ પ્રક્રિયક તરીકે ઉપયોગમાં લેવાય છે?GUJCET 2013 Medium
- પ્રતિક્રિયા \(3 ClO ^{-} \rightarrow ClO _3^{-}+2 Cl ^{-}\) નીચેના બે પગલાંમાં થાય છે:
(i) \(ClO ^{-}+ ClO ^{-} \xrightarrow{ K _1} ClO _2^{-}+ Cl ^{-}\) (ધીમું પગલું)
(ii) \(ClO _2^{-}+ ClO ^{-} \xrightarrow{ K _2} ClO _3^{-}+ Cl ^{-}\)(ઝડપી પગલું)
પછી આપેલ પ્રતિક્રિયાનો દર \(=\) _____ .GUJCET 2015 Hard - નીચેનામાંથી કયો પદાર્થ જલીય દ્રાવણમાં ઝિવટર આયન આપશે ?GUJCET 2024 Medium
- સાયક્લોહેક્ઝેનોલમાંથી સાયક્લોહેક્ઝેનોનમાં રૂપાંતર કરવા ક્યો પ્રક્રિયક જરૂરી છે ?GUJCET 2020 Hard
More PYQs from GUJCET
- જો \(e^y(x+1) = 1\) હોય, તો \(\frac{d^2 y}{d x^2}-\left(\frac{d y}{d x}\right)^2=\) ___________ .GUJCET 2026 Hard
- જ્યારે p-n જંક્શનને રિવર્સ બાયસ લાગુ પાડવામાં આવે છે, ત્યારે તે ___________ .GUJCET 2025 Medium
- એક ગજિયા ચુંબકના ધ્રુવની પ્રબળતા \(\left(q_m\right)\) (ચુંબકીય ભાર) અને મેગ્નેટિક મોમેન્ટ (ચુંબકીય ચાકમાત્રા) m છે. આ ગજિયા ચુંબકને તેની લંબાઈની દિશામાં બે સરખા ભાગ કરવામાં આવે છે, તો તેની નવી ધ્રુવની પ્રબળતા __________ અને મેગ્નેટિક મોમેન્ટ __________ થાય.GUJCET 2023 Medium
- જો \(6 P ( A )=8 P ( B )=14 P ( A \cap B )=1\), હોય તો \(P \left( A ^{\prime} \mid B \right)=\) __________ .GUJCET 2019 Medium
- 4 cm જાડાઈના ચોસલામાંથી સૂર્યપ્રકાશને પસાર થતાં લાગતો સમય __________ sec હશે. ચોસલાના દ્રવ્યનો વક્રીભવનાંક 1.5 છે.GUJCET 2019 Easy
- \(2 cm^2\) ક્ષેત્રફળવાળા એક વર્તુળાકાર ગૂંચળાને 3 Tના ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે રાખેલ છે. ગૂંચળામાં આંટાની સંખ્યા 10 તથા તેનો અવરોધ \(5 \Omega\) છે. હવે જો ગૂંચળાને 0.2 sમાં ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર કાઢી લેવામાં આવે, તો ગૂંચળામાંથી પસાર થતાં પ્રેરિત વિધુતભારનું મૂલ્ય __________ હશે.GUJCET 2023 Easy