enEnglishguગુજરાતી
GUJCET · Physics · Alternating Current
3 mH ઇન્ડક્ટન્સ અને \(4 \Omega\) અવરોધ ધરાવતાં LR શ્રેણી AC પરિપથને V = 5 cos (1000 f) V વોલ્ટેજ લાગુ પાડવામાં આવે છે, તો પરિપથમાં પ્રવાહનું મહત્તમ મૂલ્ય __________ A હશે.
- A 0.8
- B 1.0
- C \(\frac{5}{7}\)
- D \(\frac{5}{\sqrt{7}}\)
Answer & Solution
Correct Answer
(B) 1.0
Step-by-step Solution
Detailed explanation
B.1.0
\(i_m=\frac{v_m}{Z}\)
\(i_m=\frac{v_m}{\sqrt{R^2+(\omega L)^2}}\)
\(i_m=\frac{5}{\sqrt{(4)^2+\left(1000 \times 3 \times 10^{-3}\right)^2}}\)
\(i_m=\frac{5}{\sqrt{(4)^2+(3)^2}}\)
\(i_m=\frac{5}{5}\)
\(i_m=1 A\)
\(i_m=\frac{v_m}{Z}\)
\(i_m=\frac{v_m}{\sqrt{R^2+(\omega L)^2}}\)
\(i_m=\frac{5}{\sqrt{(4)^2+\left(1000 \times 3 \times 10^{-3}\right)^2}}\)
\(i_m=\frac{5}{\sqrt{(4)^2+(3)^2}}\)
\(i_m=\frac{5}{5}\)
\(i_m=1 A\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- વિધુતક્ષેત્રનું રેખા સંકલન કરતાં મળતી ભૌતિક રાશિનો એકમ ________ છે.GUJCET 2011 Easy
- તાંબાના વાયરનો ક્રોસ-વિભાગીય વિસ્તાર 2 mm લંબાઈના ચોરસના વિસ્તાર જેટલો છે. જો આ તાંબાનો તાર 8 A વિદ્યુત પ્રવાહ ખેંચે છે, તો મુક્ત ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ શોધો. તાંબાના વાયરમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા \(8 \times 10^{28} m^{-3}\) છે.GUJCET 2008 Hard
- Y દિશામાં 1 N/C નું વિદ્યુતક્ષેત્ર પ્રવર્તે છે. XY સમતલમાં મૂકેલા 1 m બાજુવાળા ચોરસમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ ________ છે.GUJCET 2011 Easy
- શંટનો તાર કેવો હોવો જોઈએ ?GUJCET 2019 Medium
- હાઇડ્રોજન પરમાણુની ધરાઅવસ્થાની ઊર્જા -13.6 eV છે. આ અવસ્થામાં ઇલેક્ટ્રોનની ગતિઊર્જા કેટલી હશે ?GUJCET 2021 Hard
- 30 cm કેન્દ્રલંબાઈના સંપર્કમાં રહેલાં બે બહિર્ગોળ લેન્સના સંયોજનની સમતુલ્ય કેન્દ્રલંબાઈ કેટલી હશે ?GUJCET 2021 Hard
More PYQs from GUJCET
- જો \(\vec{a}, \vec{b}\) અને \(\vec{c}\) એ એકમ સદિશો હોય અને \(\vec{a}+\vec{b}+\vec{c}=\overrightarrow{0}\) હોય, તો \(\vec{a} \cdot \vec{b}+\vec{b} \cdot \vec{c}+\vec{c} \cdot \vec{a}\) નું મૂલ્ય _________ છે.GUJCET 2022 Medium
- વક્રના કોઈ પણ બિંદુ આગળના અવાભિલંબની લંબાઈ હંમેશાં અચળ હોય, તો તે વક્ર _________ દર્શાવે છે.GUJCET 2022 Easy
- વસ્તીની વૃદ્ધિમાં __________ અને __________ વસ્તીગીચતામાં વધારો કરે છે.GUJCET 2023 Easy
- વિધાન : નાઇટ્રોસંયોજનના લોખંડના ભંગાર સાથેના રિડક્શનમાં HCl ની માત્ર ઓછી માત્રા જરૂરી છે.
કારણ : બનેલો \(FeCl _2\) પ્રક્રિયા દરમિયાન જળવિભાજન પામી HCl મુક્ત કરે છે.GUJCET 2025 Medium - 10 સેમી ત્રિજ્યાવાળા ધાતુના પોલા ગોળાને વિધુતભારિત કરતાં તેની સપાટી પર 80 વોલ્ટનું સ્થિતિમાન મળે છે. તો પોલા ગોળાના કેન્દ્ર પર સ્થિતિમાન કેટલું _________ હશે.GUJCET 2011 Medium
- A = {-1, -2, 3, 4} માટે, A થી A પરના તમામ એક-એક વિધેયોની સંખ્યા ________છે.GUJCET 2022 Hard