enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Sexual Reproduction in Flowering Plants
દર્શાવેલ આકૃતિમાં 'X' અને 'Y' શું સૂચવે છે ?

- A X : અંડકોષ ; Y : સહાયક કોષ
- B X : સહાયક કોષ : Y : તંતુમયપ્રસાધન
- C X : તંતુમયપ્રસાધન : Y : સહાયક કોષ
- D X : અંડકોષ : Y : તંતુમયપ્રસાધન
Answer & Solution
Correct Answer
(C) X : તંતુમયપ્રસાધન : Y : સહાયક કોષ
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from BIOLOGY
- નીચે આપેલ આકૃતિમાં 'X' કયું નિર્દેશન કરે છે ?
GUJCET 2024 Medium - અંકુરણ દરમિયાન બીજમાં ઓક્સિજન અને પાણીનો પ્રવેશ __________ દ્વારા સુવિધા આપવામાં આવે છે.GUJCET 2021 Easy
- ચંપો (Michelia) માં કયા પ્રકારનું અંડપ (carpel) જોવા મળે છે?GUJCET 2022 Hard
- એક મોટા વૃક્ષ પર આહાર માટે આધાર રાખતા કીટકોની સંખ્યા ગણતરી કરીએ તો કેવા પ્રકારનો પિરામિડ મળશે ?GUJCET 2022 Medium
- બીજને બીજબેન્કોમાં ક્રાયોપ્રિઝર્વેશન તફનિકીમાં કેટલા તાપમાને અનિશ્ચિત સમય માટે સંગ્રહ કરી શકાય છે ?GUJCET 2023 Hard
- એક ચોક્કસ પર્યાવરણીય પરિસ્થિતિમાં જ્યારે મૃત અવશેષીય ઘટકો __________ અને __________ હોય ત્યારે વિઘટનનો દર ખૂબ જ ધીમો હોય છે.GUJCET 2023 Hard
More PYQs from GUJCET
- ટર્નર્સ સિન્ડ્રોમ રોગમાં કોષવિભાજન દરમિયાન નીચેના પૈકી કયા પ્રકારની એન્યુપ્લોઈડી જોવા મળશે?GUJCET 2023 Medium
- એસિટોફીનોન અને બેન્ઝોફીનોન ને પારખવા માટે કયો પ્રક્રિયક વપરાય છે?GUJCET 2025 Easy
- ___________ દ્વારા જૈવ-વિવિધતા શબ્દ પ્રચલિત કરવામાં આવ્યો છે.GUJCET 2026 Hard
- \(2 \sqrt{2} m\) બાજુઓ વાળા એક ચોરસના બધાં શિરોબિંદુઓ પર 1μC વિધુતભાર મૂકેલો છે. આ ચોરસના વિકર્ણોના છેદનબિંદુ પાસે વિધુતસ્થિતિમાનનું મૂલ્ય _________.
\(\left( k =9 \times 10^9 SI\right.\) એકમ)GUJCET 2015 Medium - વિકલ સમીકરણ \(2 x \frac{d y}{d x}-y=0, y(1)=2\) નો ઉકેલ _________ દર્શાવે છે.GUJCET 2018 Easy
- કોઈ એક ધાતુ 'M'ના હેલાઇડના જલીય દ્રાવણનું 1.5 ampere વિદ્યુતપ્રવાહ વડે 10 મિનિટ સુધી વિધુતવિભાજન કરતાં 0.2938 g ધાતુ જમા થાય છે. જો ધાતુનું પરમાણ્વીય દળ 63 gm/mole હોય, તો ધાતુ હેલાઇડનું સૂત્ર શું થશે ?GUJCET 2020 Hard