ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electromagnetic Induction

“પ્રેરિત emf ની દિશા (સંજ્ઞા) એવી હોય છે કે, તે એવો વિધુતપ્રવાહ ઉત્પન્ન કરે કે જે તેને ઉત્પન્ન કરતાં ચુંબકીય ફલક્સના ફેરફારનો વિરોધ કરે” આ કથનને __________ નિયમ કહે છે.

  1. A ફેરાડે
  2. B મેક્સવેલ
  3. C કિર્ચોફ
  4. D લેન્ઝ
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) લેન્ઝ

Step-by-step Solution

Detailed explanation

D.લેન્ઝ
From GUJCET
Explore more questions on app