enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Reproductive Health
__________ કુદરતી ગર્ભનિરોધક પદ્ધતિ છે.
- A વંધ્યીકરણ
- B પિલ્સનો ઉપયોગ
- C સંવનન અંતરાલ
- D નિરોધનો ઉપયોગ
Answer & Solution
Correct Answer
(C) સંવનન અંતરાલ
Step-by-step Solution
Detailed explanation
C
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from BIOLOGY
- પારજનીનિક પ્રાણીઓના ઉત્પાદન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?GUJCET 2023 Easy
- r-DNA એન્ઝાઇમના કોડિંગ ક્રમમાં દાખલ કરવામાં આવે છે, β-galactosidase. આ એન્ઝાઇમના સંશ્લેષણ માટે જનીનની નિષ્ક્રિયતામાં પરિણમે છે, જેને _________ તરીકે ઓળખવામાં આવે છે.GUJCET 2021 Easy
- જો ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએમાં \(30 \%\) એડિનાઇન હોય, તો તે જ ડીએનએમાં સાયટોસિનનું ટકા શું છે?GUJCET 2024 Easy
- પ્રાકૃતિક પસંદગીમાં, વધુ વ્યક્તિઓ મધ્યક લક્ષણ મૂલ્ય સિવાયનું મૂલ્ય પ્રાપ્ત કરે છે, જે ___________ સૂચવે છે.GUJCET 2026 Hard
- મેસેલ્સન અને સ્ટાલના પ્રયોગમાં ભારે DNA અણુને સામાન્ય DNA થી __________ ના ઘનત્વ ઢોળાંશમાં સેન્ટ્રીફ્યુગેશન કરવાથી અલગીકૃત કરી શકાય છે.GUJCET 2026 Medium
- વિધાન I : ELISA એન્ટિજન-એન્ટિબૉડી પારસ્પરિક ક્રિયાના સિદ્ધાંત પર કામ કરે છે.
વિધાન II : એન્ટિજનની હાજરી દ્વારા અથવા રોગકારકોના વિરુદ્ધ સંશ્લેષિત એન્ટિબૉડી દ્વારા રોગકારકો દ્વારા ઉત્પન્ન થતાં સંક્રમણની ચકાસણી કરવામાં આવે છે ?GUJCET 2021 Medium
More PYQs from GUJCET
- પૃથ્વીની સપાટી પર જે સ્થળે પૃથ્વીના ચુંબકીયક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક અને ઊર્ધ્વ ઘટક સમાન હોય, તો તે સ્થળે નમનકોણ કેટલો હશે ?GUJCET 2021 Hard
- \(Pt ^{+}\left| Cl _{2( gk )}\right| Cl _{( Cl 1)}^{-}| | Cl _{( Cl 2)}^{-}\left| Cl _{2( gl )}\right| Pt\) કાર્યરત કોષ માટે કયો વિકલ્પ અયોગ્ય છે ?GUJCET 2017 Medium
- સૂર્યમાં થતી સંલયન પ્રક્રિયાની ચોખ્ખી અસર પૂર્ણ કરવા માટે સાચો વિકલ્પ પસંદ કરો.
\(4{ }_1^1 H +2 e^{-} \rightarrow\) _____ \(+2 v+6 \gamma+\) _____ .GUJCET 2025 Medium - સ્થિર વિદ્યુતભાર _______ ઉત્પન્ન કરે છે.GUJCET 2007 Hard
- જો \(6000 \)Å તરંગલંબાઈવાળા ફોટોનની ઊર્જા \(3.2 \times 10-19 \mathrm{~J}\) હોય તો\(4000\)Å તરંગલંબાઈવાળા ફોટોનની ઊર્જા = ____________-GUJCET 2018 Medium
- એક વ્યક્તિના પશ્વ ઉપાંગમાં લસિકાવાહિનીઓમાં દીર્ઘકાલીન સોજો અને જનનાંગોમાં વિકૃતિ સર્જાય છે, તો તે વ્યક્તિમાં કયો રોગ હશે?GUJCET 2020 Hard