enEnglishguગુજરાતી
GUJCET · Maths · Continuity and Differentiability
જો \(x=a \cos \theta, y=a \sin \theta\), તો \(\frac{d^2 y}{d x^2}=\) ___________ \((a \neq 0 ; \theta \neq k \pi, k \in z)\)
- A \(-\frac{1}{a} \operatorname{cosec}^{3} \theta\)
- B \(-\frac{1}{a} \operatorname{cosec}^2 \theta \cdot \sec \theta\)
- C \(\frac{1}{a} \cot ^{3} \theta\)
- D \(\operatorname{cosec}^2 \theta\)
Answer & Solution
Correct Answer
(A) \(-\frac{1}{a} \operatorname{cosec}^{3} \theta\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{dx}{d\theta} = -a \sin \theta\) \(\frac{dy}{d\theta} = a \cos \theta\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- \(\cos \left(\sin ^{-1} \frac{1}{5}+\cos ^{-1} x\right)=0\) તો, \(x=\) _________ .GUJCET 2022 Hard
- જો \(y=\sqrt{\sin ^{-1} x+y}\) હોય, તો \(\frac{d y}{d x}=\) _________ .
(જ્યાં, \(x \in(0,1)\)GUJCET 2023 Hard - રેખા \(y=3-x, \mathrm{X}\)-અક્ષ અને રેખાઓ \(x=2\) તથા \(x=5\) વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ _________ ચો. એકમ છે.GUJCET 2023 Hard
- જો \(P (k, 1), Q (2,4)\) અને \(R (1,1)\) શિરોબિંદુવાળા \(\Delta \mathrm{PQR}\)નું ક્ષેત્રફળ 3 ચોરસ એકમ હોય, તો k =_________ .GUJCET 2024 Easy
- વક્ર \(y = x|x|\), X-અક્ષ અને રેખાઓ \(x = -1\) તથા \(x = 1\) વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ __________ છે.GUJCET 2026 Easy
- સારી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી પુરવણી વગર યાદચ્છિક રીતે ત્રણ પત્તા એક પછી એક પસંદ કરવામાં આવે છે પસંદ કરેલા પત્તા પૈકી પ્રથમ બે પત્તા રાજાના અને ત્રીજુ પત્તું એક્કો હોવાની સંભાવના ________ છે.GUJCET 2026 Hard
More PYQs from GUJCET
- \(\int_{-\frac{\pi}{4}}^{\frac{\pi}{4}} \sin ^2 x d x\) = _________.GUJCET 2022 Hard
- AC પરિપથમાં એક વિદ્યુતગોળો તેને લાગુ પાડેલ મહત્તમ પાવરના 50% પાવર વાપરે છે, તો લાગુ પાડેલ વોલ્ટેજ અને પરિપથના પ્રવાહ વચ્ચે કળા તફાવત કેટલો હશે ?GUJCET 2018 Hard
- નીચે આપેલા વિકલ્પોમાંથી કયો વિકલ્પ ધ્રુવીય અણુઓની જોડ છે ?GUJCET 2021 Hard
- એક ગૂંચળામાં વહેતો પ્રવાહ 1 ms માં 3 A થી ઘટી 2 A થાય છે. તે દરમિયાન ઉદ્ભવતું વિધુતચાલક બળ 5 v હોય, તો ગૂંચળાનું આત્મપ્રેરકત્વ __________ .GUJCET 2007 Hard
- વિઘટનની પ્રક્રિયાના સંદર્ભમાં નીચે પૈકી સાચા વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. આર્દ્રતા યુક્ત પર્યાવરણ વિઘટન માટે અનુકૂળ છે.
2. ઓછું તાપમાન અને અજારક જીવન વિઘટનને અવરોધે છે.
3. નાઈટ્રોજન યુક્ત મૃત અવશેષી ઘટકો વિઘટનને અવરોધે છે.
4. મૃત અવશેષીય ઘટકો કાઈટિનસભર હોય ત્યારે વિઘટનનો દર ઝડપી હોય છે.
5. હૂંફાળું પર્યાવરણ વિઘટન માટે અનુકૂળ છે.GUJCET 2026 Medium - જર્મન સિલ્વરમાંથી ધાતુઓ અને તેમનું લગભગ ટકાવાર પ્રમાણ કેટલું છે?GUJCET 2011 Medium