enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electric Charges and Fields
\(4 Q\) અને \(-2 Q\) વિધુતભાર ધરાવતાં ધાતુના બે સમાન ગોળાઓને એકબીજાથી અમુક અંતરે મૂકતાં તેમની વચ્ચે બળ F લાગે છે. હવે તેમને વાહક તારથી જોડી અને છૂટા પાડી પછી પહેલાં કરતાં અડધા અંતરે મૂકવામાં આવે છે, તો તેમની વચ્ચે લાગતું બળ _______ છે.
- A \(\frac{F}{2}\)
- B F
- C \(\frac{F}{4}\)
- D \(\frac{F}{8}\)
Answer & Solution
Correct Answer
(A) \(\frac{F}{2}\)
Step-by-step Solution
Detailed explanation
(A)
\(F =\frac{k(4 Q )(-2 Q )}{r^2}\)
\(F =\frac{8 k Q ^2}{r^2}\) ( મૂલ્ય ) \(\qquad\) (1)
\(\Rightarrow\) બંને ગોળાને વાહક તારથી જોડતાં વિધુતભારની સરખા ભાગે વહેંચણી થાય. આથી,દરેક ગોળા પરનો વિધુતભાર
\(\begin{array}{l}=\frac{4 Q-2 Q}{2} \\ =\frac{2 Q}{2} \\ =Q\end{array}\)
\(\rightarrow\) આ સ્થિતિમાં બંને ગોળાને પહેલાં કરતાં અડધા અંતરે મૂકતાં તેમની
\(F ^{\prime}=\frac{k( Q )( Q )}{\left(\frac{r}{2}\right)^2}\)
\(\begin{aligned} F ^{\prime} & =\frac{4 k Q ^2}{r^2} \\ & =\frac{8 k Q ^2}{2 r^2}\end{aligned}\)
\(F^{\prime}=\frac{F}{2}\) (સમી. (1) ની કિંમત મૂકતાં)
\(F =\frac{k(4 Q )(-2 Q )}{r^2}\)
\(F =\frac{8 k Q ^2}{r^2}\) ( મૂલ્ય ) \(\qquad\) (1)
\(\Rightarrow\) બંને ગોળાને વાહક તારથી જોડતાં વિધુતભારની સરખા ભાગે વહેંચણી થાય. આથી,દરેક ગોળા પરનો વિધુતભાર
\(\begin{array}{l}=\frac{4 Q-2 Q}{2} \\ =\frac{2 Q}{2} \\ =Q\end{array}\)
\(\rightarrow\) આ સ્થિતિમાં બંને ગોળાને પહેલાં કરતાં અડધા અંતરે મૂકતાં તેમની
\(F ^{\prime}=\frac{k( Q )( Q )}{\left(\frac{r}{2}\right)^2}\)
\(\begin{aligned} F ^{\prime} & =\frac{4 k Q ^2}{r^2} \\ & =\frac{8 k Q ^2}{2 r^2}\end{aligned}\)
\(F^{\prime}=\frac{F}{2}\) (સમી. (1) ની કિંમત મૂકતાં)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- તાંબાના અને જર્મેનિયમના બે ટુકડાઓને ઓરડાના તાપમાનથી 40 K સુધી ઠંડા પાડવામાં આવે છે, તો તેમનો અવરોધ (resistance) _______ .GUJCET 2006 Medium
- જો ઇલેક્ટ્રોનનો વેગ \((2 \hat{i}+3 \hat{j}) ms ^{-1}\) હોય અને તે \(4 \hat{k} T\) ના ચુંબકીયક્ષેત્રમાં દાખલ થાય, તો_______GUJCET 2007 Easy
- એકબીજાને સમાંતર મૂકેલા બે તાર A અને B માંથી અનુક્રમે 10 A અને 2 A પ્રવાહ એકબીજાની વિરુદ્ધ દિશામાં પસાર થાય છે. જો તાર A અનંત લંબાઈનો અને તાર B 2m લંબાઈનો હોય તો, અને વાહક તાર B, વાહક તાર A થી 10 cm દૂર હોય, તો તાર B પર તાર A દ્વારા લાગતું બળ ________GUJCET 2007 Medium
- ડાઇઇલેક્ટ્રિક અચળાંક ૩ ધરાવતાં દ્રવ્યના એક ચોસલાનું ક્ષેત્રફળ સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટ જેટલું છે. પરંતુ, તેની જાડાઈ \(\left(\frac{3}{4}\right) d\) છે. જ્યાં d બે પ્લેટો વચ્ચેનું અંતર છે; જ્યારે આ ચોસલાને પ્લેટો વચ્ચે દાખલ કરવામાં આવે ત્યારે પ્લેટો વચ્ચેનો વિધુતસ્થિતિમાનનો તફાવત કેટલો ? પ્રારંભિક વિધુતસ્થિતિમાન તફાવત \(v_0\) છે.GUJCET 2022 Hard
- \(f_1\) અને \(f_2\) કેન્દ્રલંબાઈના બે પાતળા બહિંગોળ લેન્સને એકબીજાના સંપર્કમાં રાખ્યા છે. લેન્સના આ સંયોજનનો સમતુલ્ય પાવર ___________.GUJCET 2026 Medium
- 0.5 mH નું આત્મપ્રેરકત્વ ધરાવતાં ગૂંચળામાં વહેતો પ્રવાહ 2 A હોય, તો તેમાં સંગ્રહિત ઊર્જા જૂલમાં કેટલી ?GUJCET 2007 Medium
More PYQs from GUJCET
- ઝોના પેલુસિડા (Zona pellucida) સૌપ્રથમ __________ માં જોવા મળે છે.GUJCET 2022 Easy
- ઉત્સેચકોમાં સહકારક તરીકે કયો આયન ન હોઈ શકે ?GUJCET 2016 Medium
- એક સોલેનોઇડમાં ગર્ભમાંના (કોર) દ્રવ્યની સાપેક્ષ પરમિએબિલિટી 400 છે. સોલેનોઇડનાં આંટા ગર્ભથી અવાહક વડે જુદાં પાડેલાં છે. આંટામાંથી 2 A વિદ્યુતપ્રવાહ પસાર થાય છે. જો તેમાં એક મીટરદીઠ 1000 આંટા હોય, તો ગર્ભનાં દ્રવ્યની અંદર ચુંબકીય તીવ્રતા __________ \(\frac{A}{m}\) મળે છે.GUJCET 2020 Hard
- \(f: z \rightarrow z, f(x)=x^3+2\) પ્રમાણે વ્યાખ્યાયિત છે, તો વિધેય f એ....GUJCET 2024 Hard
- 1000 આંટાઓ અને \(0.10 m^2\) ક્ષેત્રફળ ધરાવતું ગૂંચળું અડધા આંટા પ્રતિસેકન્ડથી ભ્રમણ કરે છે. અને તે ગૂંચળાના પરિભ્રમણની ધરીને લંબરૂપે 0.01 T નાં ચુંબકીયક્ષેત્રમાં મૂકવામાં આવે છે, તો ગૂંચળામાં પેદા થતો મહત્તમ emf __________ V હશે.GUJCET 2020 Medium
- નીચેનામાંથી કયો સંકીર્ણ (complex) પ્રકાશીય સમઘટકતા (optical isomerism) દર્શાવતો નથી?GUJCET 2014 Easy