enEnglishguગુજરાતી
GUJCET · Physics · Ray Optics and Optical Instruments
\(f_1\) અને \(f_2\) કેન્દ્રલંબાઈના બે પાતળા બહિંગોળ લેન્સને એકબીજાના સંપર્કમાં રાખ્યા છે. લેન્સના આ સંયોજનનો સમતુલ્ય પાવર ___________.
- A \(f_1 \times f_2\)
- B \(\frac{f_1+f_2}{f_1 \times f_2}\)
- C \(f_1+f_2\)
- D \(\frac{f_1 \times f_2}{f_1+f_2}\)
Answer & Solution
Correct Answer
(B) \(\frac{f_1+f_2}{f_1 \times f_2}\)
Step-by-step Solution
Detailed explanation
\(P_{eq} = P_1 + P_2\) \(P_{eq} = \frac{1}{f_1} + \frac{1}{f_2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- 10 cm ત્રિજ્યાના વર્તુળના કેન્દ્ર પર Q વિધુતભાર મૂકેલો છે. આ વર્તુળની ચાપ પર વિધુતભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય શોધો.GUJCET 2023 Hard
- હાઇડ્રોજન પરમાણુને પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં અલગ કરવા માટે 13.6 eV ઊર્જાની જરૂર પડે છે. જો હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા \(5.3 \times 10^{-11} m\) હોય, તો ઇલેક્ટ્રોનનો વેગ ___________ છે.GUJCET 2025 Medium
- એક વિસ્તારમાં નિયમિત વિધુતક્ષેત્ર X- દિશામાં પ્રવર્તે છે. તેમાં P, Q અને R બિંદુના યામ અનુક્રમે (0,0), (2,0) અને (0,2) છે, તો આ બિંદુઓ પાસેનાં સ્થિતિમાનો માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે ?
GUJCET 2017 Easy - એક ટ્રાન્સફોર્મરના પ્રાથમિક ગૂંચળાના આંટાની સંખ્યા 100 અને ગૌણ ગૂંચળાના આંટાની સંખ્યા 200 છે. 10 A ઇનપુટ પ્રવાહ માટે વિદ્યુતસ્થિતિમાન 220 V છે, તો સ્ટેપ-અપ ટ્રાન્સફોર્મરમાં આઉટપુટ પ્રવાહ __________ થશે.GUJCET 2023 Easy
- સૂર્યમાં થતી સંલયન પ્રક્રિયાની ચોખ્ખી અસર પૂર્ણ કરવા માટે સાચો વિકલ્પ પસંદ કરો.
\(4{ }_1^1 H +2 e^{-} \rightarrow\) _____ \(+2 v+6 \gamma+\) _____ .GUJCET 2025 Medium - હાઈડ્રોજન પરમાણુંની ધરા અવસ્થાની ઊર્જા-13.6 eV છે. આ અવસ્થામાં ઈલેક્ટ્રોનની ગતિઊર્જા અને સ્થિતિઊર્જાનો ગુણોત્તર __________.GUJCET 2026 Easy
More PYQs from GUJCET
- વિકલ સમીકરણ \(\left(1+\frac{d y}{d x}\right)^{\frac{1}{2}}=\left(\frac{d^2 y}{d x^2}\right)^{1 / 3}\) ની ઘાત ___________ છે.GUJCET 2025 Medium
- ચુંબકીય ક્ષેત્રનું ઉદ્ભવસ્થાન _________ છે અને વિદ્યુત ક્ષેત્રનું ઉદ્ભવસ્થાન __________ છે.GUJCET 2020 Hard
- સાચો વિકલ્પ (correct option) પસંદ કરો.GUJCET 2022 Hard
- સાયક્લોહેક્ઝેનોલમાંથી સાયક્લોહેક્ઝેનોનમાં રૂપાંતર કરવા ક્યો પ્રક્રિયક જરૂરી છે ?GUJCET 2020 Hard
- \(\left( CH _3\right)_3 N\) માં N ના સંકરણનો પ્રકાર અને \(C - N - C\) બંધકોણ અનુક્રમે __________ અને __________ છે.GUJCET 2019 Medium
- વક્ર \(x=4 \cos \theta, y=3 \sin \theta\) વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _________ ચો. એકમ છે.GUJCET 2020 Hard