ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Moving Charges and Magnetism

જો ઇલેક્ટ્રોનનો વેગ \((2 \hat{i}+3 \hat{j}) ms ^{-1}\) હોય અને તે \(4 \hat{k} T\) ના ચુંબકીયક્ષેત્રમાં દાખલ થાય, તો_______

  1. A તે ચુંબકીયક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરશે.
  2. B તે ચુંબકીયક્ષેત્રની દિશામાં ગતિ કરશે.
  3. C તેની ઝડપ બદલાશે.
  4. D તેના વેગની દિશા બદલાશે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) તેના વેગની દિશા બદલાશે.

Step-by-step Solution

Detailed explanation

D
અહીં,\(\vec{u}=2 \hat{i}+3 \hat{j} ms^{-1}\) અને \(\overrightarrow{ B }=4 \hat{k} T\)
આમ \(\vec{v} \perp \vec{B}\) એટલે ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે. આથી, તેના વેગની દિશા બદલાશે.
Same subject
Explore more questions on app
From GUJCET
Explore more questions on app