enEnglishguગુજરાતી
GUJCET · Maths · Relations and Functions
\(f: z \rightarrow z, f(x)=x^3+2\) પ્રમાણે વ્યાખ્યાયિત છે, તો વિધેય f એ....
- A એક-એક અને વ્યાપ્ત છે.
- B એક-એક છે, પરંતુ વ્યાપ્ત નથી.
- C એક-એક નથી, પરંતુ વ્યાપ્ત છે.
- D એક-એક નથી તથા વ્યાપ્ત પણ નથી.
Answer & Solution
Correct Answer
(B) એક-એક છે, પરંતુ વ્યાપ્ત નથી.
Step-by-step Solution
Detailed explanation
એક-એક માટે: \(f(x_1) = f(x_2) \Rightarrow x_1^3+2 = x_2^3+2\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- જો શ્રેણિક \(\left[\begin{array}{ccc}x & x^2+3 x & 5 \\ -2 x-6 & x^2 & -4 x-2 \\ 5 & x^2+2 & x^3\end{array}\right]\) સંમિત શ્રેણિક હોય, તો \(x\) ની કિંમત ___________ છે.GUJCET 2025 Medium
- વિધેય \(f(x)=\sin 3 x, x \in\left[0, \frac{\pi}{2}\right]\) તો, \(f\) એ ____________ છેGUJCET 2024 Easy
- કોઈ વસ્તુના \(x\) એકમોના ઉત્પાદન સાથે સંકળાયેલ કુલ ખર્ચ \(C(x)\) (રૂપિયામાં) \(C (x)=0.05 x^3-0.2 x^2+3 x+500\) દ્વારા અપાય છે. જ્યારે \(x=3\) હોય ત્યારે સીમાંત ખર્ચ ___________ (રૂપિયામાં) છે.GUJCET 2025 Hard
- બિંદુ (1, 2, –4) માંથી પસાર થતી અને બે રેખાઓ \(\frac{x-8}{3}=\frac{y+19}{-16}=\frac{z-10}{7}\) તથા \(\frac{x-15}{3}=\frac{y-29}{8}=\frac{z-5}{-5}\) ને લંબ હોય તેવી રેખાનું સદિશ સમીકરણ _________ છે.GUJCET 2026 Easy
- ગણ \(\{x: x \in N, x < 4\}\) પર સંબંધ \(\mathbf{R}=\{(1,1),(2,2),(3,3)\}\) વ્યાખ્યાયિત છે, તો સંબંધ R એ _________GUJCET 2021 Easy
- વિધેય \(f(x)=\tan x-4 x\) એ ___________ પર ચુસ્તપણે ઘટે છે.GUJCET 2025 Easy
More PYQs from GUJCET
- નીચે આપેલા આયનોમાંથી કયા આયનની 'ભ્રમણ-માત્ર' ચુંબકીય ચાકમાત્રા સૌથી વધારે છે ?GUJCET 2024 Easy
- મનુષ્ય દ્વારા થતાં અતિશોષણના લીધે છેલ્લાં પાંચસો વર્ષોમાં કઈ જાતિ લુપ્ત થઈ છે ?GUJCET 2022 Medium
- પ્લેટિનમ અવરોધ ધરાવતાં થરમોમીટરમાં રહેલા પ્લેટિનમ તારનો અવરોધ બરફના તાપમાને \(5 \Omega\) અને વરાળના તાપમાને \(5.23 \Omega\) છે. જ્યારે થરમોમીટરને hot bath માં ડુબાડવામાં આવે છે. ત્યારે પ્લેટિનમ તારનો અવરોધ \(5.795 \Omega\) મળે છે. તો bath નું તાપમાન ગણો.GUJCET 2020 Medium
- નીચેની માહિતીનો ઉપયોગ કરીને સૌથી પ્રબળ રિડક્શનકર્તા કયો છે ? તે જણાવો.
\(\begin{array}{ll}
E_{Cr_2 O_7^{2-} / Cr^{3+}}^0=1.33 V & E_{Cl_2 / Cl^{-}}^0=1.36 V \\
E_{MnO_4^{-}}^0 / Mn^{2+}=1.51 V & E_{Cr^{3+} / Cr}^0=-0.74 V\end{array}\)GUJCET 2021 Medium - નીચે દર્શાવેલ પ્રતીકાત્મક વંશાવળી પૃથક્કરણ સંબંધિત દૈહિક રંગસૂત્ર સંલગ્ન રોગ માટે આપેલ વિકલ્પ પસંદ કરો.
GUJCET 2024 Easy - એનોફિલિસ માદા મચ્છરના શરીરના કયા ભાગમાં પરોપજીવી પ્લાઝમોડિયમના જન્યુકોષોનું ફલન અને વિકાસ થાય છે?GUJCET 2021 Easy