ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electrostatic Potential and Capacitance

ડાઇઇલેક્ટ્રિક અચળાંક ૩ ધરાવતાં દ્રવ્યના એક ચોસલાનું ક્ષેત્રફળ સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટ જેટલું છે. પરંતુ, તેની જાડાઈ \(\left(\frac{3}{4}\right) d\) છે. જ્યાં d બે પ્લેટો વચ્ચેનું અંતર છે; જ્યારે આ ચોસલાને પ્લેટો વચ્ચે દાખલ કરવામાં આવે ત્યારે પ્લેટો વચ્ચેનો વિધુતસ્થિતિમાનનો તફાવત કેટલો ? પ્રારંભિક વિધુતસ્થિતિમાન તફાવત \(v_0\) છે.

  1. A \(\frac{V_0}{6}\)
  2. B \(\frac{V_0}{4}\)
  3. C \(\frac{V_0}{2}\)
  4. D \(\frac{V_0}{3}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(\frac{V_0}{2}\)

Step-by-step Solution

Detailed explanation

(C)
જયારે ડાઇઇલેક્ટ્રિક ન હોય ત્યારે પ્લેટો વચ્ચેનું વિધુતક્ષેત્ર
ધારો કે,\(E _0=\frac{ V _0}{d}\)
\(\Rightarrow\)હવે જો ડાઇઇલેક્ટ્રિક દાખલ કરવામાં આવે તો. ડાઇઇલેક્ટ્રિકની અંદર વિધુતક્ષેત્ર \(E=\frac{E_0}{K}\)
image
તેથી સ્થિતિમાન તફાવત
\(\begin{aligned} V & = E _0\left(\frac{1}{4} d\right)+\frac{ E _0}{K}\left(\frac{3}{4} d\right) \\ \therefore V & = E _0 d\left[\frac{1}{4}+\frac{3}{4 K}\right] \\ \therefore V & = V _0\left[\frac{K+3}{4 K}\right]\left(\because E _0 d= V _0\right) \\ \therefore V & = V _0\left[\frac{3+3}{4 \times 3}\right] \\ \therefore V & = V _0\left(\frac{6}{12}\right) \\ \therefore V & =\frac{ V _0}{2}\end{aligned}\)
Same subject
Explore more questions on app
From GUJCET
Explore more questions on app