enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Biomolecules
ઉત્સેચકોમાં સહકારક તરીકે કયો આયન ન હોઈ શકે ?
- A \(Mn ^{2+}\)
- B \(Cu ^{2+}\)
- C \(Fe ^{2+}\)
- D \(Cr ^{3+}\)
Answer & Solution
Correct Answer
(D) \(Cr ^{3+}\)
Step-by-step Solution
Detailed explanation
D
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- 0.25 મોલ-અંશ ધરાવતાં દ્રાવણની મોલાલિટી કોઈ એક દ્રાવ્યના જલીય દ્રાવણની મોલલિટી __________છે .GUJCET 2020 Easy
- જ્યારે બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ પાણીની હાજરીમાં ઍસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરે છે, ત્યારે કઈ ઑક્સિડેશન નીપજ પ્રાપ્ત થાય છે?GUJCET 2018 Hard
- 900 ml દ્રાવણમાં 15g NaOH ધરાવતા દ્રાવણની મોલારિટી ___________ થશેGUJCET 2026 Hard
- આપેલ પ્રક્રિયા માટે, યોગ્ય પ્રક્રિયક ઓળખો.
GUJCET 2025 Hard - 2 મોલ \(Cr _2 O _7{ }^{2-}\) નું એસિડિક માધ્યમ \(Cr ^{3+}\) રિડક્શન કરવા કેટલા ફેરાડે વિધુત જથ્થાની જરૂર પડશે ?GUJCET 2022 Easy
- _________મહત્તમ ચુંબકીય ચાકમાત્રા દર્શાવે છે.GUJCET 2015 Hard
More PYQs from GUJCET
- યંગના બે સ્લિટના પ્રયોગમાં, બે સ્લિટો વચ્ચેનું અંતર 0.2 mm અને પડદો 2.0 m દૂર મૂકેલો છે. મધ્યસ્થ પ્રકાશિત શલાકા અને ત્રીજી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર 1.5 cm જેટલું માપવામાં આવે છે. પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ __________.GUJCET 2026 Medium
- બે બિંદુવત્ વિધુતભારો વચ્ચેનું વિધુતીય બળ 200 N છે. કોઈ એક વિધુતભારનું મૂલ્ય \(10 \%\) વધારવામાં આવે અને બીજા વિધુતભારનું મૂલ્ય \(10 \%\) ઘટાડવામાં આવે તો તેટલા જ અંતરે રહેલાં બંને વિધુતભારો વચ્ચેનું વિધુતબળ _________ હશે.GUJCET 2008 Easy
- નીચેનામાંથી કોનું ઉત્કલનબિંદુ સૌથી ઊંચું છે ?GUJCET 2020 Easy
- પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગઅચળાંક \(60 s^{-1}\) છે. પ્રક્રિયક પ્રારંભિક સાંદ્રતાથી તેના \(\frac{1}{16}\) ભાગના મૂલ્ય જેટલી સાંદ્રતા ઘટીને થવા માટે કેટલી સેકન્ડ લાગશે ?GUJCET 2021 Easy
- નીચેનામાંથી કયા સંયોજનના ઓક્સિડેશનથી નિપજ આઈસોથેલિક એસિડ મળશે ?GUJCET 2018 Easy
- નિશ્ચિત જથ્થાના આપેલા પ્રવાહી દ્રાવકમાં ઓગાળી શકાતો ધન દ્રાવ્યનો મહત્તમ જથ્થો __________પર આધાર રાખતો નથી.
(i)તાપમાન
(ii) દ્રાવ્યની પ્રકૃતિ
(iii) દબાણ
(iv) દ્રાવકની પ્રકૃતિGUJCET 2020 Hard