enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electromagnetic Induction
1000 આંટાઓ અને \(0.10 m^2\) ક્ષેત્રફળ ધરાવતું ગૂંચળું અડધા આંટા પ્રતિસેકન્ડથી ભ્રમણ કરે છે. અને તે ગૂંચળાના પરિભ્રમણની ધરીને લંબરૂપે 0.01 T નાં ચુંબકીયક્ષેત્રમાં મૂકવામાં આવે છે, તો ગૂંચળામાં પેદા થતો મહત્તમ emf __________ V હશે.
- A 0.314
- B 5.0
- C 3.14
- D 0.5
Answer & Solution
Correct Answer
(C) 3.14
Step-by-step Solution
Detailed explanation
C.3.14
ગૂંચળું અડધા આંટા પ્રતિ સેકન્ડથી ભ્રમણ કરે છે.
\(\begin{array}{ll}\therefore v=0.5 Hz \\ \therefore \omega=2 \pi v \\ \therefore \omega=2 \pi(0.5) \\ \therefore \omega=\pi \cdot \frac{ red }{ s }\end{array}\)
⇒ મહત્તમ ε = NAB ω
મહત્તમ ε = 1000 × 0.10×0.01×π
મહત્તમ ε = π
મહત્તમ ε = 3.14V
ગૂંચળું અડધા આંટા પ્રતિ સેકન્ડથી ભ્રમણ કરે છે.
\(\begin{array}{ll}\therefore v=0.5 Hz \\ \therefore \omega=2 \pi v \\ \therefore \omega=2 \pi(0.5) \\ \therefore \omega=\pi \cdot \frac{ red }{ s }\end{array}\)
⇒ મહત્તમ ε = NAB ω
મહત્તમ ε = 1000 × 0.10×0.01×π
મહત્તમ ε = π
મહત્તમ ε = 3.14V
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(\mu_0 \varepsilon_0\) પારિમાણિક સૂત્ર __________ છે.GUJCET 2018 Easy
- ધાતુની એક્સમાન દસ ચોરસ પ્લેટોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલ છે. દરેક પ્લેટની લંબાઈ / છે. આ ગોઠવણનું કંપેસિટન્સ______થશે.
GUJCET 2018 Hard - સુપર કંડક્ટર્સ (અતિ વાહક) માટે ચુંબકીય સસેપ્ટિબિલિટી \(\chi\) = ______________.GUJCET 2026 Easy
- \(f_1\)અને \(f_2\) કેન્દ્રલંબાઈવાળા સમઅક્ષીય એકબીજાના સંપર્કમાં રહેલા પાતળા લેન્સના સંયોજનનો પાવર છે.GUJCET 2018 Hard
- __________ ગુણધર્મ માટે ડોમેઇન બંધારણ આવશ્યક છે.GUJCET 2007 Easy
- 35 keV ઊર્જા ધરાવતા ફોટોનની તરંગલંબાઈ _________ હશે.
\(\left(h=6.625 \times 10^{-34} \mathrm{Js}, c=3 \times 10^{8} \mathrm{~m} / \mathrm{s}\right.\), \(\left.1 \mathrm{eV}=1.6 \times 10^{-19} \mathrm{~J}\right)\)GUJCET 2018 Easy
More PYQs from GUJCET
- કોઈ એક ધાતુ 'M'ના હેલાઇડના જલીય દ્રાવણનું 1.5 ampere વિદ્યુતપ્રવાહ વડે 10 મિનિટ સુધી વિધુતવિભાજન કરતાં 0.2938 g ધાતુ જમા થાય છે. જો ધાતુનું પરમાણ્વીય દળ 63 gm/mole હોય, તો ધાતુ હેલાઇડનું સૂત્ર શું થશે ?GUJCET 2020 Hard
- નીચેનામાંથી કયું સંયોજન સોડિયમ હાઈપો આયોડાઈડ સાથેની પ્રક્રિયામાં આયોડોફોર્મ બનાવશે નહીં ?GUJCET 2022 Medium
- \(\int_{\frac{\pi}{6}}^{\frac{\pi}{3}} \frac{d x}{1+\sqrt{\cot x}}=\) ___________GUJCET 2026 Easy
- હાઇડ્રોજન પરમાણુમાં પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં કુલ ઊર્જા -3.4 eV, છે, તો આ અવસ્થામાં ઇલેક્ટ્રોનની સ્થિતિઊર્જા ________ eV છે.GUJCET 2017 Hard
- \(\sqrt{\mu, \varepsilon_r}\)નું પારિમાણિક સૂત્ર __________ છે.GUJCET 2019 Medium
- બંને \(\left[ Ni ( CO )_4\right]\) અને \(\left[ Ni ( CN )_4\right]^{2-}\) ડાયમેગ્નેટિક છે. આ સંકુલમાં Ni ના વર્ણસંકરણના પ્રકારો અનુક્રમે _____ અને _____ છે.GUJCET 2015 Hard