enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Coordination Compounds
નીચેનામાંથી કયો સંકીર્ણ (complex) પ્રકાશીય સમઘટકતા (optical isomerism) દર્શાવતો નથી?
- A \(\left[ Cr \left( C _2 O _4\right)_3\right]^{3-}\)
- B \(Cis \left[ Pt ( Br )_2( en )_2\right]^{2+}\)
- C \(\left[ CrCl _2\left( NH _3\right)_2 en \right]^{+}\)
- D \(\left[ Cr \left( NH _3\right)_4 SO _4\right]^*\)
Answer & Solution
Correct Answer
(D) \(\left[ Cr \left( NH _3\right)_4 SO _4\right]^*\)
Step-by-step Solution
Detailed explanation
D
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- મંદ જલીય \(CuSO _4\) ના દ્રાવણનું નિષ્ક્રિય ધ્રુવો વડે વિધુતવિભાજન દરમિયાન દ્રાવણનું નિષ્ક્રિય ધ્રુવો વડે દ્રાવણની pH ________.GUJCET 2017 Hard
- નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં N પરમાણુ તેનું સંકરણ બદલે છે?GUJCET 2016 Hard
- નીચેના પૈકી સૈદ્ધાંતિક ચુંબકીય ચાકમાત્રા સૌથી ઓછી કોની છે ?GUJCET 2018 Medium
- નીચેનામાંથી કઈ ધાતુ HCL સાથેની પ્રક્રિયા દ્વારા \(H _2\) વાયુ ઉત્પન્ન કરશે નહી?GUJCET 2026 Medium
- નીચેનામાંથી કોનું ઉત્કલનબિંદુ સૌથી ઊંચું છે ?GUJCET 2020 Easy
- 2, 2, 2-ટ્રાયક્લોરો ઇથેનાલની કેલ્શિયમ હાઈડ્રોક્સાઈડ સાથેની પ્રક્રિયાથી મુખ્ય કાર્બનિક નીપજ કઈ મળે છે ?GUJCET 2018 Medium
More PYQs from GUJCET
- \(f: R \rightarrow R , f(x)=3 x+2\) \(g: R \rightarrow R , g(x)=6 x+5\) આપેલ વિધેય માટે \(\left(g \circ f^{-1}\right)(10)=\) ____________ .GUJCET 2017 Medium
- વિધુત ડાયપોલના કેન્દ્રથી અક્ષ પર \('r'\) અંતરે વિધુતક્ષેત્રની તીવ્રતાનો અંતર \('r'\) સાથેનો સંબંધ _________.(જ્યાં \(r \gg 2 a)\)GUJCET 2010 Easy
- Bacillus amyloliquefaciens H માંથી મેળવાયેલ ઉત્સેચક ક્રમ 1 માટે રિસ્ટ્રિક્શન ઉત્સેચકનું સાચું નામ કરણ કયું થશે?GUJCET 2026 Hard
- સ્થાનાંતર પ્રવાહનો સ્રોત __________ છે.GUJCET 2020 Hard
- સાચાં વિધાન માટે “T” અને ખોટાં વિધાન માટે “F” લખી સાચો વિકલ્પ પસંદ કરો.
(i) મોટા ભાગના કુદરતી એમિનો એસિડનો વિન્યાસ ‘L' હોય છે.
(ii) RNAમાં β-D-રીબોઝ શર્કરા હોય છે.
(iii) એમાઇલોઝ પાણીમાં અદ્રાવ્ય ઘટક છે, જે \(\alpha - D ^{+}\) ગ્લુકોઝથી બનેલો છે.
(iv) બધા જ મોનોસેકેરાઇડ બિનરિડક્શનકર્તા શર્કરા છે.GUJCET 2020 Medium - તે વિસ્તારની અંદર પ્રજાતિઓની સમૃદ્ધિ વધતા અન્વેષણ વિસ્તાર સાથે વધતી જાય છે, પરંતુ માત્ર એક મર્યાદા સુધી. કયા પ્રકૃતિવાદીએ આ વિધાન પ્રસ્તાવિત કર્યું છે?GUJCET 2022 Easy