enEnglishguગુજરાતી
GUJCET · Physics · Current Electricity
તાંબાના અને જર્મેનિયમના બે ટુકડાઓને ઓરડાના તાપમાનથી 40 K સુધી ઠંડા પાડવામાં આવે છે, તો તેમનો અવરોધ (resistance) _______ .
- A તાંબાનો અવરોધ ઘટે છે અને જર્મેનિયમનો વધે છે.
- B તે બંનેનો અવરોધ ઘટે છે.
- C તે બંનેનો અવરોધ વધે છે.
- D તાંબાનો અવરોધ વધે છે અને જર્મેનિયમનો ઘટે છે.
Answer & Solution
Correct Answer
(A) તાંબાનો અવરોધ ઘટે છે અને જર્મેનિયમનો વધે છે.
Step-by-step Solution
Detailed explanation
(A)
વાહકનો અવરોધ તાપમાનના સીધા પ્રમાણમાં હોય છે અને સેમિકન્ડક્ટરનો અવરોધ તાપમાનના વિપરીત પ્રમાણમાં હોય છે. તેથી જ્યારે ઠંડુ થાય છે, ત્યારે તાંબાનો અવરોધ ઘટે છે અને જર્મેનિયમનો અવરોધ વધે છે.
વાહકનો અવરોધ તાપમાનના સીધા પ્રમાણમાં હોય છે અને સેમિકન્ડક્ટરનો અવરોધ તાપમાનના વિપરીત પ્રમાણમાં હોય છે. તેથી જ્યારે ઠંડુ થાય છે, ત્યારે તાંબાનો અવરોધ ઘટે છે અને જર્મેનિયમનો અવરોધ વધે છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- હાઈગેન્સના સિદ્ધાંત અનુસાર એક જ તરંગ અગ્ર પરના કોઈ પણ બે કણોના દોલનો વચ્ચેનો કળા તફાવત ___________ rad છે.GUJCET 2026 Easy
- 1 cm ત્રિજ્યા અને 0.25 m લંબાઈનો સોલેનોઇડ 500 આંટા ધરાવે છે. તેમાંથી 2.5 A વિધુતપ્રવાહ પસાર થાય છે. સોલેનોઇડની અંદર ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય કેટલું ?
.( \(\mu_0=4 \pi \times 10^{-7}\) SI લો).GUJCET 2022 Hard - 0.033 kg દળ ધરાવતી અને \(1 km / s \) ની ઝડપે ગતિ કરતી ગોળીની દ-બ્રૉગ્લી તરંગલંબાઈ કેટલી હશે? \( \left(h=6.6 \times 10^{-34} Js \right) \)GUJCET 2025 Hard
- કોઈ એક વિસ્તારમાં (x, y, z) m બિંદુએ વિધુતસ્થિતિમાન \(V=5 x^2\) Volt વડે અપાય છે, તો (1, 2, 3) m બિંદુએ વિધુતક્ષેત્ર \(\overrightarrow{ E }=\) _______ \(\frac{ N }{ C }\).GUJCET 2013 Medium
- શૂન્યાવકાશમાં એકબીજાથી અમુક અંતરે મૂકેલા બે બિંદુવત્ વિધુતભારો વચ્ચે ઉદ્ભવતું વિધુત બળ 16 N છે, જો આ જ બે વિધુતભારોને આટલા જ અંતરે પરંતુ 8 જેટલો ડાઇઈલેક્ટ્રિક અચળાંક ધરાવતાં માધ્યમમાં મૂકવામાં આવે તો તેમની વચ્ચે લાગતું વિધુતબળ _________ N જેટલું હશે.GUJCET 2018 Medium
- 220 V સપ્લાય માટે એક વિધુત બલ્બ 100 W નું રેટિંગ ધરાવે છે. બલ્બનો અવરોધ __________ હશે.GUJCET 2020 Hard
More PYQs from GUJCET
- એક A.C. જનરેટરની કોઇલમાં 100 આંટાઓ છે. અને તેના આડછેદનું ક્ષેત્રફળ \(2.5 m^2\) છે. કોઇલ \(60 rad s ^{-1}\) ના નિયમિત કોણીયવેગથી 0.3 T ના સમાન ચુંબકીયક્ષેત્રમાં ભ્રમણ કરે છે; તો જનરેટરમાં ઉદ્ભવતું મહત્તમ વિધુતસ્થિતિમાન __________ kV છે.GUJCET 2017 Hard
- Y દિશામાં 1 N/C નું વિદ્યુતક્ષેત્ર પ્રવર્તે છે. XY સમતલમાં મૂકેલા 1 m બાજુવાળા ચોરસમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ ________ છે.GUJCET 2011 Easy
- સમાન મૂલ્યના ત્રણ વિધુતભારો ચોરસનાં ત્રણ શિરોબિંદુઓ પર મૂકેલાં છે. જો \(q_1\) અને\(q_2\) વચ્ચે લાગતું કુલંબ બળ\(F_{12}\) હોય અને \(q_1\) અને \(q_3\)વચ્ચે લાગતું કુલંબ બળ\(F _{13}\) હોય, તો \(\frac{F_{13}}{F_{12}}\)= _________.GUJCET 2018 Hard
- જો \(A^2=A\) થાય તેવો ચોરસ શ્રેણિક A, તો \(( I - A )^3-( I + A )^2=\) ____________GUJCET 2024 Medium
- વિકલ સમીકરણ \(\frac{d y}{d x}=e^{y-x}\) નો વ્યાપક ઉકેલ ___________ છે.GUJCET 2025 Hard
- \(\sqrt{\mu, \varepsilon_r}\)નું પારિમાણિક સૂત્ર __________ છે.GUJCET 2019 Medium