enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electromagnetic Induction
0.5 mH નું આત્મપ્રેરકત્વ ધરાવતાં ગૂંચળામાં વહેતો પ્રવાહ 2 A હોય, તો તેમાં સંગ્રહિત ઊર્જા જૂલમાં કેટલી ?
- A 1.0
- B 0.001
- C 0.5
- D 0.05
Answer & Solution
Correct Answer
(B) 0.001
Step-by-step Solution
Detailed explanation
B.0.001
\(\begin{array}{l}U=\frac{1}{2} L I^2 \\ U=\frac{1}{2} \times 0.5 \times 10^{-3} \times(2)^2 \\ U=10 \times 10^{-4} \\ U=0.001 J\end{array}\)
\(\begin{array}{l}U=\frac{1}{2} L I^2 \\ U=\frac{1}{2} \times 0.5 \times 10^{-3} \times(2)^2 \\ U=10 \times 10^{-4} \\ U=0.001 J\end{array}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- 10 cm બાજુવાળી અને \(0.5 \Omega\) અવરોધ ધરાવતી એક ચોરસ લૂપ પૂર્વ-પશ્ચિમ સમતલમાં ઊભી મૂકવામાં આવેલ છે. 0.10 Tનું એકસમાન ચુંબકીય ક્ષેત્ર, સમતલ પર ઉત્તર-પૂર્વ દિશામાં લાગુ પાડેલ છે. આ ચુંબકીય ક્ષેત્ર 0.70 સેકન્ડમાં અચળ દરે ઘટાડીને શૂન્ય કરવામાં આવે છે. આ સમય અંતરાલ દરમિયાન પ્રેરિત વિધુતપ્રવાહનું મૂલ્ય __________ થશે.GUJCET 2024 Easy
- વિદ્યુતચુંબકીય તરંગમાં \(\overrightarrow{ E }\) અને \(\overrightarrow{ B }\) ક્રમશ: વિધુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સદિશ દર્શાવે છે. વિદ્યુત ચુંબકીય તરંગના પ્રસરણની દિશા __________ મુજબ હશે.GUJCET 2023 Easy
- ___________ જોડીને આઇસોટોન્સ કહેવાય છે.GUJCET 2025 Hard
- 40 W પાવર (Power) ધરાવતા બે વિદ્યુત બલ્બને (electric bulb) શ્રેણી જોડાણમાં (series connection) જોડવામાં આવે છે. આ જોડાણ દ્વારા વપરાતો કુલ પાવર (total power consumed) _______ થશે.GUJCET 2006 Medium
- \(1 cm \times \frac{1}{2} cm\) ના લંબચોરસ આડછેદ અને 10 cm લંબાઈ ધરાવતા ધાતુના સળિયાની સામસામેની બાજુઓ વચ્ચે એક બૅટરી જોડેલી છે. સળિયાનો અવરોધ __________ હશે.GUJCET 2026 Hard
- \(2 \sqrt{2} m\) બાજુઓ વાળા એક ચોરસના બધાં શિરોબિંદુઓ પર 1μC વિધુતભાર મૂકેલો છે. આ ચોરસના વિકર્ણોના છેદનબિંદુ પાસે વિધુતસ્થિતિમાનનું મૂલ્ય _________.
\(\left( k =9 \times 10^9 SI\right.\) એકમ)GUJCET 2015 Medium
More PYQs from GUJCET
- વોલ્ટમીટર તરીકે કાર્ય કરતાં ગેલ્વેનોમીટરના ગૂંચળા સાથ ________GUJCET 2014 Hard
- \(\overrightarrow{ M }\)ચુંબકીય ચાકમાત્રા ધરાવતાં ગજિયા ચુંબકને \(\overrightarrow{ B }\)જેટલું પ્રેરણ ધરાવતાં ચુંબકીયક્ષેત્રમાં મૂકવામાં આવે છે. આથી તેમના પર લાગતું ટોર્ક __________.GUJCET 2007 Medium
- એક સોલેનોઇડમાં ગર્ભમાંના (કોર) દ્રવ્યની સાપેક્ષ પરમિએબિલિટી 400 છે. સોલેનોઇડનાં આંટા ગર્ભથી અવાહક વડે જુદાં પાડેલાં છે. આંટામાંથી 2 A વિદ્યુતપ્રવાહ પસાર થાય છે. જો તેમાં એક મીટરદીઠ 1000 આંટા હોય, તો ગર્ભનાં દ્રવ્યની અંદર ચુંબકીય તીવ્રતા __________ \(\frac{A}{m}\) મળે છે.GUJCET 2020 Hard
- અંતઃ ગર્ભાશય ઉપકરણ (Intra Uterine Device - IUD) જે અંતઃસ્ત્રાવ (hormone) મુક્ત કરે છે, તે __________ છે.GUJCET 2024 Medium
- કોઈ કોપર સુવાહકમાં મુક્ત સંખ્યા ઘનતા \(8.5 \times 10^{28} m^{-3}\) ઇલેક્ટ્રોનની અંદાજિત છે. આવા ઇલેક્ટ્રોનને 6 m લાંબા તારના એક છેડાથી બીજા છેડા સુધી ડ્રિફ્ટ થતા કેટલો સમય લાગશે ? તારના આડછેદનું ક્ષેત્રફળ \(1.0 \times 10^{-6} m^2\) અને તેમાંથી 1.5 A જેટલો પ્રવાહ વહે છે ?GUJCET 2022 Medium
- નીચેના પૈકી કઈ જોડ સમાન ચુંબકીય ચાકમાત્રા ધરાવે છે ?GUJCET 2019 Easy