enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · The d & f Block Elements
નીચે આપેલા આયનોમાંથી કયા આયનની ચુંબકીય ચાકમાત્રા સૌથી વધારે છે?
- A \(\mathrm{Cr}^{2+}\)
- B \(\mathrm{Ni}^{2+}\)
- C \(\mathrm{Cu}^{2+}\)
- D \(\mathrm{Co}^{2+}\)
Answer & Solution
Correct Answer
(A) \(\mathrm{Cr}^{2+}\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{Cr}^{2+}\): \([Ar] 3d^4\) \(\rightarrow n=4\) \(\mathrm{Ni}^{2+}\): \([Ar] 3d^8\) \(\rightarrow n=2\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- 1,2-ડાયક્લોરો ઇથેન કયા પ્રકારનો હેલાઈડ છે ?GUJCET 2019 Easy
- નીચેના પૈકી કઈ પ્રક્રિયા ગ્લુકોઝનું રેખીય બંધારણ સૂચવે છે ?GUJCET 2013 Hard
- કયા વિટામિનની ઊણપથી સ્કર્વી થાય છે ?GUJCET 2020 Hard
- \(25^{\circ} C\) પર આપેલ ઇલેક્ટ્રો કેમિકલ સેલ માટે નીચેનામાંથી કઈ પ્રતિક્રિયા સાચી છે ?
\(Pt / Br _{2(g)} / Br _{( aq )}^{-} / / Cl _{( aq )}^{-} / Cl _{2(g)} / Pt\).GUJCET 2011 Medium - એક પ્રક્રિયાનો વેગ અચળાંકનું મૂલ્ય \(1.75 \times 10^2\) લી\(^2\) મોલ \({ }^{-2}\) સેકન્ડ\(^{-1}\) અર્ધઆયુષ્ય સમય \(t_{\frac{1}{2}} \propto\) _________.GUJCET 2017 Easy
- બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ બેઝિક માધ્યમમાં ફિનોલ સાથે પ્રક્રિયા કરીને નીપજ આપે છે. તે નીપજમાં કેટલા \(\sigma\) (સિગ્મા) અને \(\pi\) (પાઇ) બંધ હાજર હોય છે?GUJCET 2023 Hard
More PYQs from GUJCET
- જો એક નિવસનતંત્રમાં ઉત્પાદકે સ્તરે 1000 J ઊર્જાનો સંગ્રહ થતો હોય તો, દ્વિતિય ઉપભોક્તા સ્તરે કેટલી ઊર્જા પ્રાપ્ત થશે?GUJCET 2026 Medium
- હાઈડ્રોજન પરમાણુના ન્યુક્લિયસની ત્રિજ્યા ___________ જેટલી હોય છે.GUJCET 2026 Easy
- બેટરી દ્વારા આપેલ સર્કિટને પૂરો પાડવામાં આવેલ કુલ પ્રવાહ ________ છે.
GUJCET 2009 Hard - \(2 \sqrt{2} m\) બાજુઓ વાળા એક ચોરસના બધાં શિરોબિંદુઓ પર 1μC વિધુતભાર મૂકેલો છે. આ ચોરસના વિકર્ણોના છેદનબિંદુ પાસે વિધુતસ્થિતિમાનનું મૂલ્ય _________.
\(\left( k =9 \times 10^9 SI\right.\) એકમ)GUJCET 2015 Medium - એક વિધુતભારિત કણ નિયમિત ચુંબકીયક્ષેત્રમાં ગતિ કરે છે તો .....GUJCET 2016 Medium
- નિશ્ચિત જથ્થાના આપેલા પ્રવાહી દ્રાવકમાં ઓગાળી શકાતો ધન દ્રાવ્યનો મહત્તમ જથ્થો __________પર આધાર રાખતો નથી.
(i)તાપમાન
(ii) દ્રાવ્યની પ્રકૃતિ
(iii) દબાણ
(iv) દ્રાવકની પ્રકૃતિGUJCET 2020 Hard