enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Electrochemistry
\(Zn _{( s )}\left| Zn _{( aq )(1 M )}^{2+}\right|\left| Ni _{( aq )(1 M )}^{2+}\right| Ni _{( s )}\) કોષ માટે નીચેમાંથી કયું ખોટું છે ?
- A વિધુત રાસાયણિક કોષ
- B વોલ્ટેઇક કોષ
- C ગેલ્વેનિક કોષ
- D ડેનિયલ કોષ
Answer & Solution
Correct Answer
(D) ડેનિયલ કોષ
Step-by-step Solution
Detailed explanation
The given cell is a galvanic cell (also known as a voltaic cell or electrochemical cell). A Daniel cell specifically refers to a galvanic cell with zinc and copper electrodes.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- NaCl ના સાંદ્ર જલીય દ્રાવણના (concentrated aqueous solution) વિદ્યુત વિભાજનના (electrolysis) અંતે મળતું નીપજનું દ્રાવણ (resulting solution) __________ .GUJCET 2015 Easy
- સૂકાકોષમાં કયા પદાર્થનું રિડક્શન થાય છે?GUJCET 2010 Easy
- પ્લેટિનમ વિદ્યુત ધ્રુવો (platinum electrodes) નો ઉપયોગ કરીને વિદ્યુત વિભાજન (electrolysis) કરવાથી, નીચેનામાંથી કયું દ્રાવણ કેથોડ (cathode) પર \(H _{2(g)}\) અને એનોડ (anode) પર \(O _{2(g)}\) આપશે?GUJCET 2014 Easy
- વેનિલીનમાં હાજર ક્રિયાશીલ સમૂહ ઓળખો.GUJCET 2025 Medium
- નીચેનામાંથી કયો આલ્કોહોલ Cu (કોપર) સાથે 573 k તાપમાને નિર્જળીકરણ પ્રક્રિયા માંથી પસાર થાય છે ?GUJCET 2023 Hard
- નીચેના સવર્ગ સંયોજન માટે વૉન્ટ હોફ અવયવ (i) નું મૂલ્ય શું હશે? (સંયોજન જલીય દ્રાવણમાં સંપૂર્ણપણે વિયોજન પામે છે) પોટેશિયમ ટ્રાયઓક્ઝેલેટોએલ્યુમિનેટ (III)GUJCET 2025 Easy
More PYQs from GUJCET
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે O કેન્દ્ર ધરાવતાં બે સમકેન્દ્રી અને સમતલીય વર્તુળાકાર વાહક તાર A અને B ની ત્રિજ્યાઓ અનુક્રમે r અને R છે. અહીં r < < < R આ વાહકોના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ __________ વડે આપી શકાય છે.
GUJCET 2013 Hard - r-DNA એન્ઝાઇમના કોડિંગ ક્રમમાં દાખલ કરવામાં આવે છે, β-galactosidase. આ એન્ઝાઇમના સંશ્લેષણ માટે જનીનની નિષ્ક્રિયતામાં પરિણમે છે, જેને _________ તરીકે ઓળખવામાં આવે છે.GUJCET 2021 Easy
- આદર્શ દ્રાવણો માટે નીચેનામાંથી કઈ પરિસ્થિતિ યોગ્ય છે?GUJCET 2026 Easy
- કોઈ સ્થળે પૃથ્વીના ચુંબકીયક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક \(3.0 \times 10^{-5} T\) અને આ ક્ષેત્રની દિશા ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ છે. એક લાંબો સીધો વાહક 2A જેટલો સ્થાયી પ્રવાહ ધરાવે છે. તેને સમક્ષિતિજ ટેબલ પર મૂકવામાં આવે અને તેમાંથી પસાર થતાં વિધુતપ્રવાહની દિશા પૂર્વથી પશ્ચિમ તરફ હોય ત્યારે તેની એકમ લંબાઈદીઠ તેના પર લાગતું બળ કેટલું હશે ?GUJCET 2021 Hard
- વસ્તી આંતરક્રિયાઓ માટે સાચો વિકલ્પ શોધો.GUJCET 2023 Hard
- કયા તાપમાને સિરામિક દ્રવ્યો અતિસુવાહક તરીકે વર્તે છે ?GUJCET 2019 Hard