enEnglishguગુજરાતી
GUJCET · Physics · Wave Optics
યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં, સ્લિટ્સ 0.54 mm અંતરે રાખેલ છે અને પડદો 1.8 m દૂર રાખેલ છે. મધ્યસ્થ પ્રકાશિત શલાકા અને છઠ્ઠી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર 1.2 cm માપવામાં આવે છે. પ્રયોગમાં ઉપયોગમાં લેવાયેલા પ્રકાશની તરંગલંબાઈ શોધો.
- A \(5000\) Å
- B 600 nm
- C 8000 nm
- D 800 nm
Answer & Solution
Correct Answer
(B) 600 nm
Step-by-step Solution
Detailed explanation
\( \lambda = \frac{x_n d}{n D} \) \( \lambda = \frac{(1.2 \times 10^{-2} \text{ m}) (0.54 \times 10^{-3} \text{ m})}{6 \times (1.8 \text{ m})} \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- નીચે આપેલા પરિપથમાં બેટરી A અને B નો આંતરિક અવરોધ નહિવત છે. જો ગેલ્વેનોમીટરનું આવર્તન શૂન્ય હોય તો અવરોધ R નું મૂલ્ય કેટલું હશે ?
GUJCET 2012 Hard - જો \({ }_{13}^{27} \mathrm{~A} l\) અને \({ }_{30}^{64} \mathrm{Zn}\) ન્યુક્લિયસની ત્રિજ્યાઓ \(\mathbf{R}_1\) અને \(\mathbf{R}_2\) હોય, તો \(\frac{\mathbf{R}_{\mathbf{1}}}{\mathbf{R}_{\mathbf{2}}}\)=_________GUJCET 2019 Hard
- વિષુવવૃત્તીય સમતલ પરના કોઈ પણ બિંદુએ વિદ્યુતક્ષેત્ર અને વિદ્યુત ડાયપોલ ચાકમાત્રા વચ્ચેનો ખૂણો _______ છે.GUJCET 2024 Medium
- ZE,HE અને BE વચ્ચેનો સાચો સંબંધ __________GUJCET 2018 Hard
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુતભારો \(+q,+q,-q\) અને \(-q\) ચોરસના શિરોબિંદુઓ પર મૂકવામાં આવેલા છે, જેની દરેક બાજુની લંબાઈ \(2 l\) છે. વિદ્યુતભારો \(+q\) અને \(+q\) ના મધ્યબિંદુ 'A' પર વિદ્યુત સ્થિતિમાન ___________ છે.
GUJCET 2025 Easy - આદર્શ એમિટર અને આદર્શ વોલ્ટમિટરના અવરોધનાં મૂલ્યો અનુક્રમે _________ \(\Omega\) તથા __________ \(\Omega\) છે.GUJCET 2024 Hard
More PYQs from GUJCET
- \(K \left[ Co ( OX )_2\left( NH _3\right)_2\right]\) સંકીર્ણમાં પ્રાથમિક સંયોજકતા, દ્વિતીયક સંયોજક્તા અને તેના જલીય દ્રાવણમાં રહેલાં કુલ આયનોની સંખ્યા અનુક્રમે _____ છે.GUJCET 2019 Hard
- એક કેપેસિટરને વિધુતભારિત કરતાં તેમાં U જેટલી ઊર્જા સંગ્રહિત થાય છે. ચાર્જિંગ બેટરીને છૂટી પાડયા બાદ આ કેપેસિટરને તેના જ જેવા બીજા કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે, તો કેપેસિટરોના આ તંત્રની કુલ ઊર્જા _________ છે.GUJCET 2010 Easy
- રક્ત કોષની અંદરના પ્રવાહીના સંદર્ભમાં, __________ દ્રાવણ અતિસાંદ્ર છે.GUJCET 2025 Medium
- નીચે આપેલા આયનોમાંથી કયા આયનની 'ભ્રમણ-માત્ર' ચુંબકીય ચાકમાત્રા સૌથી વધારે છે ?GUJCET 2024 Easy
- મનુષ્યમાં પ્રથમ રંગસૂત્રમાં આવેલ સૌથી વધારે જનીનોની સંખ્યા જે __________ અને Y રંગસૂત્રમાં આવેલ સૌથી ઓછા જનીનો સંખ્યા જે __________ છે.GUJCET 2021 Hard
- નીચેના વિધાનો (statements) નો અભ્યાસ કરો:
I. ઘણી પ્રજાતિઓ (many species) ના પરાગરજ (Pollen grains) કેટલાક લોકોમાં ગંભીર એલર્જી (severe allergies) અને શ્વસન સંબંધી તકલીફો (bronchial afflictions) પેદા કરે છે, જે વારંવાર ક્રોનિક શ્વસન વિકારો (chronic respiratory disorders) તરફ દોરી જાય છે.
II. પરાગરજ પોષક તત્વો (nutrients) થી ભરપૂર હોય છે.
III. ગાજર ઘાસ (Carrot grass - Parthenium) ભારતમાં આયાતી ચોખા (imported rice) સાથે દૂષક (contaminant) તરીકે આવ્યું હતું.GUJCET 2021 Medium